gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વામિત્રી નદીમાં જ્યાં ગટરનું પાણી ડિસ્ચાર્જ થાય છે તેવા વિસ્તારોમાં મગરની વસ્તી વધારે | populati…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
વિશ્વામિત્રી નદીમાં જ્યાં ગટરનું પાણી ડિસ્ચાર્જ થાય છે તેવા વિસ્તારોમાં મગરની વસ્તી વધારે | populati…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ તાજેતરમાં થયેલી વસ્તી  ગણતરી બાદ એવું તારણ નીકળ્યું હતું કે, વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ૪૪૨ જેટલા મગરો વસવાટ કરી રહ્યા છે.આ સંદર્ભમાં વધુ એક રસપ્રદ જાણકારી સામે આવી છે.વિશ્વામિત્રી  નદીમાં ચાર જગ્યાઓ એવી છે જ્યાં ગટરોનું પાણી ઠલવાય છે અને આ જ વિસ્તારોમાં મગરોની વસ્તી  નદીના બાકી હિસ્સાઓની સરખામણીએ  ઘણી વધારે છે.વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરી પર નજર રાખી રહેલા   ગુજરાત હ્યુમન રાઈટસ કમિશનના તાજેતરના અહેવાલમાં તેનો ઉલ્લેખ કરાયો છે.

એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકરનું કહેવું છે કે, થોડા સમય પહેલા વિભાગના વિદ્યાર્થીઓએ મગરો પર એક પ્રોજેકટ હાથ ધર્યો હતો અને તેમાં પણ ઉલ્લેખ હતો કે, શિયાળા દરમિયાન નદીમાં જે જગ્યાએ ગટરનું પાણી ઠલવાતું હોય છે તેની આસપાસ મગરોની સંખ્યામાં વધારો થતો હોય છે.

તેમનું માનવું છે કે, વિશ્વામિત્રી નદી એકંદરે છીછરી છે અને તેમાં પાણીનો પ્રવાહ પણ ધીમો હોય છે.જેના કારણે નદીના પાણીના તાપમાનમાં વધ ઘટ જોવા મળતી હોય છે.નદીમાં મગરોનું લોહી ઠંડુ હોય છે.શરીરના તાપમાનને જાળવવા માટે તેમણે કિનારા પર આવીને તડકામાં રહેવું પડતું હોય છે.બીજી તરફ ગટરના પાણીનું તાપમાન પણ સરખામણીમાં વધારે હોવાથી મગરો ગરમાવો મેળવવા માટે ગટરનું પાણી ડિસ્ચાર્જ થતું હોય તેની નજીક રહેવાનુ પસંદ કરતા હોય તેવું બની શકે છે.

કયા ચાર વિસ્તારોમાં મગરો વધારે

નદીનો વિસ્તાર લંબાઈ મગરોની સંખ્યા

નરહરી હોસ્ટિપલથી કાલાઘોડા ૨.૨ કિમી ૩૯ 

કાલાઘોડાથી અકોટા બ્રિજ ૧.૪ કિમી ૪૪

મુજમહૂડાથી વડસર બ્રિજ ૧.૫ કિમી ૨૯

વડસર બ્રિજથી કલાલી ૧.૧ કિમી ૩૭ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…
GUJARAT

October 14, 2026
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
Next Post
ધો-૧૨ની વિદ્યાર્થિની ઉપર શિક્ષકની નજર બગડી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો | Teacher proposes marriage to 12…

ધો-૧૨ની વિદ્યાર્થિની ઉપર શિક્ષકની નજર બગડી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો | Teacher proposes marriage to 12...

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs…

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ | Bolero overturns after tire burs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional…

12 months ago
હળવદ પંથકમાં ફિલ્ટર પ્લાન્ટ સહિત 64 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઇ | Irregularities detected in 64 elec…

9 months ago
ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

1 year ago
જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News