gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો પૂર્વે વર્ગ-4ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રૂ. 7000ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે.

કોને કોને મળશે લાભ?

આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ પૂરતો સીમિત નથી. રૂ. 7,000ની મહત્તમ મર્યાદામાં આ બોનસ નીચે મુજબના કર્મચારીઓને પણ મળવાપાત્ર થશે:

– રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના કર્મચારીઓ.

– વિધાનસભા અધ્યક્ષ, દંડક, નાયબ દંડક અને ઉપદંડકના મહેકમના કર્મચારીઓ.

– પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના કર્મચારી.

– ગ્રાન્ટ ઇન એઈડ શાળા અને કોલેજો.

– જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી, તેવા રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓ.

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના નાણાં વિભાગને આ બોનસની ચુકવણી માટે જરૂરી આદેશો અને દિશાનિર્દેશો આપવા સૂચના આપી દીધી છે. સરકારનો આ નિર્ણય દિવાળી પૂર્વે કર્મચારીઓને મોટી આર્થિક રાહત પૂરી પાડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver …

સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver ...

નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે…

નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે...

ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની | Eli Lil…

ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની | Eli Lil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યાં, સાર્વત્રિક મંદીનું જોર વધ્યું…

1 year ago
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

6 months ago
હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

7 months ago
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News