gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in Business
0 0
0
સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High: સોના-ચાંદીના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી રહ્યા છે. વૈશ્વિક બજારોના સથવારે આજે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂ. 1500 ઉછળી ફરી નવી રૂ. 1,24,000 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ચાંદી પણ રૂ. 2000 ઉછળી રૂ. 1,52,000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી છે.

એમસીએક્સ ખાતે સાંજના સેશન દરમિયાન સોનાનો 5 ડિસેમ્બર વાયદો 1741 રૂપિયા ઉછળી 119854 પ્રતિ 10 ગ્રામની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 1452 ઉછળી રૂ. 147196 પર ક્વોટ થયો હતો. 

અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દર ઘટાડવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે  કિંમતી ધાતુમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક બજારોમાં સોનું 3900 ડોલર પ્રતિ ઔંસનું રેકોર્ડ લેવલ ક્રોસ કરી ગયુ છે. ફેડ ગવર્નર સ્ટીફન મિરાને હાલમાં જ વ્યાજના દરોમાં ઘટાડો કરવા મુદ્દે જાણકારી આપી હતી. વ્યાજના દરોમાં ઘટાડો તેમજ ટેરિફના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાના પગલે સોના-ચાંદીમાં પૂરબહાર તેજી જોવા મળી છે.

સોના-ચાંદીમાં તેજીના કારણ

અમેરિકાની અર્થવ્યવસ્થા પર અનિશ્ચિતતા અને જીડીપી ગ્રોથમાં ઘટાડાની ભીતિ સર્જાઈ છે. અમેરિકામાં બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સર્જી રહ્યું છે. જેના પગલે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે. વધુમાં ઈકો-ફ્રેન્ડલી વ્હિકલ્સને પ્રાધાન્ય આપતાં ઈ-વ્હિકલ્સની માગ વધી છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં પણ વેચાણ વધતાં ચાંદી ઓન ડિમાન્ડ છે. ડોલર સામે રૂપિયો પણ તળિયે ઝાટક થયો છે. આજે તે ડોલર સામે 88.79ની સપાટીએ બંધ રહ્યો હતો.જો કે, તેનું રેકોર્ડ તળિયું 88.80 છે.  ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો 3.71 ટકા તૂટ્યો છે. 

સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે…

નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે...

ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની | Eli Lil…

ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની | Eli Lil...

બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી | bihar assembly elect…

બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી | bihar assembly elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં પરશુરામજીની શોભાયાત્રા, ચૂંટણી અને PSIની પરીક્ષા નિમિત્તે બંદોબસ્ત | police deployed for ele…

શહેરમાં પરશુરામજીની શોભાયાત્રા, ચૂંટણી અને PSIની પરીક્ષા નિમિત્તે બંદોબસ્ત | police deployed for ele…

2 months ago
અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

1 year ago
સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેને અડફેટે લેતા મોત નિપજ્યું | Elderly man riding bicycle dies after b…

સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેને અડફેટે લેતા મોત નિપજ્યું | Elderly man riding bicycle dies after b…

12 months ago
બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News