gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ… ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet? | Bihar Vidhan Sa…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ… ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet? | Bihar Vidhan Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, રાજ્યમાં 6 અને 11 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 14મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. આ સાથે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે પણ એક મોટી જાહેરાત કરી છે. પંચે તેની 40 જેટલી અલગ-અલગ એપ્સને જોડીને એક યુનિફાઇડ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેને ECINet નામ આપવામાં આવ્યું છે. આ પહેલથી મતદારોને ચૂંટણી સંબંધિત કામો માટે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, પરંતુ એક જ પોર્ટલ અને એપ દ્વારા તેમના તમામ કામ થઈ શકશે.

ECINet એપથી શું કામ કરી શકો?

  • મતદારો ECINet પરથી વોટર રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે
  • ફોર્મ ઍપ્લિકેશનનું ટ્રેકિંગ થઈ શકે છે.
  • વોટર કાર્ડમાં ભૂલ સંબંધિત ફરિયાદ નોંધાવી શકાય છે.
  • મતદાર વોટર લિસ્ટમાં પોતાનું નામ સર્ચ કરી શકે છે.
  • ઈ-વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
  • દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ મેળવી શકાય છે.
  • ચૂંટણીમાં ઊભેલા ઉમેદવાર વિશેની માહિતી મળી શકે છે.
  • આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી શકાય છે.
  • વોટર ટર્નઆઉટ અંગેની માહિતી મેળવી શકે છે.
  • ચૂંટણીના તાજેતરના પરિણામો તેમજ અન્ય આંકડાઓ પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો : બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી

ચૂંટણી પંચ દ્વારા અન્ય મહત્ત્વની જાહેરાત

આ ઉપરાંત, ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. મતદારો હવે પોલિંગ બૂથની બહાર પોતાના ફોન જમા કરાવી શકશે. તમામ પોલિંગ સ્ટેશનો પર 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ઉમેદવારના બૂથને પોલિંગ સ્ટેશનથી 100 મીટર દૂર રાખવાની મંજૂરી અપાશે. રિયલ ટાઇમ વોટર ટર્નઆઉટના આંકડા પણ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…
INDIA

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

June 13, 2026
CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…
INDIA

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…

June 13, 2026
પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…
INDIA

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

June 13, 2026
Next Post
મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો | Bihar Assembl…

મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો | Bihar Assembl...

અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો |…

અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો |...

જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, ‘માઉન્ટ તારા’ નામ આપ્યુ…

જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, 'માઉન્ટ તારા' નામ આપ્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world’s fourth largest economy:…

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world’s fourth largest economy:…

1 year ago
ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓનું રૂા. 10 કરોડથી વધારે વીજબીલ બાકી | Electricity bills of various gove…

ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓનું રૂા. 10 કરોડથી વધારે વીજબીલ બાકી | Electricity bills of various gove…

11 months ago
હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

2 months ago
બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News