gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લક્ષ્મીપુરાની શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં અચાનક રોકેટની ગતિએ ઉડીને આવેલા સિલિન્ડરે કારીગરનો ભોગ લીધો |…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
લક્ષ્મીપુરાની શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં અચાનક રોકેટની ગતિએ ઉડીને આવેલા સિલિન્ડરે કારીગરનો ભોગ લીધો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,લક્ષ્મીપુરા વિસ્તારમાં આજે બપોરે એક વિચિત્ર કિસ્સો બન્યો હતો. જેમાં એક સિલિન્ડર ક્યાંકથી ઉડીને રોકેટ ગતિએ આવીને ટેરેસ પર ફેબ્રિકેશનનું કામ કરતા કારીગર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં ટેરેસ પર લોખંડની જાળી ફિટ કરવાની કામગીરી માટે આજે બપોરે ફેબ્રિકેશનના કારખાનામાંથી બે કારીગરો ગયા હતા. તેઓ વેલ્ડિંગનું કામ કરતા હતા. તે દરમિયાન અચાનક રોકેટની ગતિએ ઉડીને આવેલો એક સિલિન્ડર ટેરેસની દીવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો. ત્યારબાદ આ સિલિન્ડર  ફેબ્રિકેશનનું કામ કરતા કારીગર મુકેશગીરી રામરૃપગીરી  ઉં.વ.૩૯, (રહે. ઇન્દિરાનગર,  પંચવટી, ગોરવા) ને ધડાકાભેર અથડાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુકેશગીરીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો. જ્યારે અન્ય કારીગર  ધર્મેન્દ્રને સામાન્ય ઇજા થઇ છે. બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવતા એસીપી સી.બી. સોલંકી, પીઆઇ ગાયત્રી રાજપૂતે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન આ સિલિન્ડર ફૂડ ઝોનમાં સોડા દુકાનમાંથી ઉડીને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તાપમાં પડી રહેલા સિલિન્ડરમાં પ્રેશર વધતા તે ઉડીને આવ્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. જોકે, પોલીસે તપાસ માટે એફ.એસ.એલ.ની ટીમને  પણ ઘટના સ્થળે બોલાવી છે.

સોડા શોપની બહાર મૂકેલો કાર્બન ડાયોક્સાઇડનો સિલિન્ડર ઉડીને આવ્યો

 વડોદરા,

ઘટના પછી પોલીસે  સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, નજીકમાં આવેલા કન્ટેનર પાર્કમાંથી આવ્યો છે. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, પાર્કમાં છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલી સોડા શોપ હાલમાં  ફરીથી શરૃ થવાની તૈયારી હતી. તે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ભરેલો મોટો સિલિન્ડર દુકાનની બહાર તડકામાં મૂક્યો હતો. ગરમીના કારણે તે સિલિન્ડર ઉડીને ટેરેસ પર પહોંચી ગયો હતો.

સિલિન્ડર ૮૦૦ મીટર ઉડીને દીવાલ સાથે ધડાકાભેર અથડાયો

વડોદરા,

પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા સિલિન્ડરનો બેઝ ત્યાં જ  હતો. ગરમીના કારણે સિલિન્ડર ઉડયો હતો. દુકાનથી અંદાજે ૮૦૦ મીટર દૂર રોકેટની ગતિએ તે ઉડયો હતો. એક દીવાલ સાથે ધડાકાભેર અથડાયા પછી તે ટેરેસ પર કામ કરતા કારીગરને અથડાયો હતો. ધડાકો એટલો મોટો હતો કે, મકાન માલિક પણ ટેરેસ પર દોડી આવ્યા હતા.જ્યારે સોસાયટીમાં રમતા નાના બાળકોએ પણ રોકેટની ગતિેએ ઉડતો સિલિન્ડર જોયો હતો.

ગેસ પૂરો થઇ જતા સિલિન્ડર ટેરેસ પર અથડાઇને અટકી ગયો

 વડોદરા,

ટેરેસ પર ફેબ્રિકેશનનું કામ કરતા બે કારીગરો તેમના કામમાં મશગૂલ  હતા. તે દરમિયાન અચાનક સિલિન્ડર આવ્યો હતો. ગેસ પૂરો થઇ જતા સિલિન્ડર ટેરેસ પર કારીગરને ઇજા કરીને ત્યાં જ અટકી ગયો હતો. બનાવના પગલે મકાન માલિક ટેરેસ પર દોડી આવ્યા હતા. તે સમયે કારીગરનો શ્વાસ ચાલતો હતો. જેથી, તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી કારીગરને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.

એફ.એસ.એલ.ની ટીમે ઘટના સ્થળે જઇ તપાસ કરી

વડોદરા,

ખરેખર ઘટના કઇ  રીતે ઘટી, તેમજ સિલિન્ડર આ  રીતે જોખમી રીતે રાખનાર સોડા શોપના માલિક સામે પુરાવા એકત્રિત કરવાની કામગીરી પોલીસે  હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે એફ.એસ.એલ.ની ટીમને બોલાવી જરૃરી નમૂના લેવડાવ્યા હતા. તેમજ  ૮૦૦ મીટર ઉડીને આવેલા સિલિન્ડરનું મૂળ સ્થાન શોધવા માટે સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી  પોલીસે હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ સબંધોનો વીડિયો ઉતારનાર સગીર પુત્ર પર અત્યાચાર | Minor son of BJP worker…

ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ સબંધોનો વીડિયો ઉતારનાર સગીર પુત્ર પર અત્યાચાર | Minor son of BJP worker...

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more...

વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …

કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …

3 months ago
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

11 months ago
ભાજપના મુખ્યમંત્રી ચૂંટણી પંચથી નારાજ, કહ્યું- ખબર નહીં કોની સલાહ પર આવા કામ કરે છે! | Maharashtra C…

ભાજપના મુખ્યમંત્રી ચૂંટણી પંચથી નારાજ, કહ્યું- ખબર નહીં કોની સલાહ પર આવા કામ કરે છે! | Maharashtra C…

9 months ago
જૂનમાં ભારતની ખાનગી કંપનીઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં ગતિ | India’s private co…

જૂનમાં ભારતની ખાનગી કંપનીઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં ગતિ | India’s private co…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News