gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…
6
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

અમદાવાદ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ  રખિયાલમાંથી બે યુવકોને રૂપિયા ૫૦ લાખની કિંમતના ૫૦૦ ગ્રામ જેટલા હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા હતા.  પોલીસે ંબને યુવકોની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સહદેવસિંહ નામના સ્ટેટ ટ્રાફિકમાં નોકરી કરતા કોન્સ્ટેબલ ગાંજાનો જથ્થો  વેચાણ કરવા માટે આપ્યો હતો અને તે થાઇલેન્ડથી ગાંજો લાવ્યો હતો. આ અંગે પોલીસ કર્મીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે થોડા દિવસ પહેલા રખિયાલમાં પન્ના એસ્ટેટ ખાતે દરોડો પાડીને પ્રતિક કુમાવત (રહે. વેણુગોપાલ સોસાયટી, નિકોલ) અને રવિ પટેલ (રહે. સરોવર-૫ સોસાયટી, ગંગોત્રી સર્કલ)ને ઝડપીને તેમને રૂપિયા ૫૦ લાખની કિંમતના ૫૦૦ ગ્રામ જેટલા હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા હતા.

આ અંગે વધુ પુુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંનેએ સહદેવસિંહ નામના વ્યક્તિ પાસેથી હાઇબ્રીડ ગાંજો મંગાવ્યો હતો અને તેમના ગ્રાહકોને વેચાણ કરવાના હતા. આ અંગે એસઓજીના એસસીપી બી સી સોંલકીએ જણાવ્યું કે સહદેવસિંહ સ્ટેટ ટ્રાફિકમાં  ઇન્ટરસેપ્ટર વાનમાં નોકરી કરતો હતો સહદેવસિંહની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે હાઇબ્રીડ ગાંજો થાઇલેન્ડથી લાવ્યો હતો અને તેણે વેચાણ કરવા માટે રવિ અને  પ્રતિકને આપ્યો હતો. બનેને ડ્રગ્સની આદત હોવાથી તેનો ગેરલાભ લઇને તેમની મદદથી હાઇબ્રીડ ગાંજાનો કારોબાર કરતો હતો. આ ઉપરાંત, તેણે ડ્રગ્સ વેચાણનું નેટવર્ક સેટ કર્યાની આશંકાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…
GUJARAT

ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

May 15, 2026
ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…
GUJARAT

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

May 15, 2026
Next Post
પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત | Two teenagers tr…

પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત | Two teenagers tr...

જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ, રૂ. 50.55 લાખની આવક થઈ | Auction of wre…

જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ, રૂ. 50.55 લાખની આવક થઈ | Auction of wre...

સુપ્રીમ કોર્ટમાં હુમલાના પ્રયાસ બાદ PM મોદીએ CJI ગવઈ સાથે કરી વાતચીત, કહ્યું- આજે દરેક ભારતીય ક્રોધિ…

સુપ્રીમ કોર્ટમાં હુમલાના પ્રયાસ બાદ PM મોદીએ CJI ગવઈ સાથે કરી વાતચીત, કહ્યું- આજે દરેક ભારતીય ક્રોધિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષકો દ્વારા શ્વાનોના સરવેની કામગીરીનો બહિષ્કાર, કહ્યું SIR સહિત 50 પ્રકારની કામગીરી કરાવે છે સરકા…

શિક્ષકો દ્વારા શ્વાનોના સરવેની કામગીરીનો બહિષ્કાર, કહ્યું SIR સહિત 50 પ્રકારની કામગીરી કરાવે છે સરકા…

3 months ago
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા | Va…

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા | Va…

1 month ago
ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

5 months ago
VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News