gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …
3
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા ખોડીયાર ગામમાં

જાહેર નોટિસ બાદ ખેડૂતને જાણ થતા તપાસના અંતે આઠ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા ખોડીયાર ગામમાં જીવતા ખેડૂતને મૃત
બતાવીને ખોટી વારસાઈ કરી ૯૧ લાખ રૃપિયામાં જમીનનો બારોબાર બહાનાખત કરી દેવામાં
આવ્યો હતો. જે સંદર્ભે ખેડૂતને જાણ થતા અડાલજ પોલીસ મથકમાં આઠ વ્યક્તિઓ સામે
ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

હાલમાં જમીન સંબંધીત છેતરપિંડી ની ઘટનાઓ વધી રહી છે ત્યારે
ગાંધીનગર નજીક દસકોઈ તાલુકાના ખોડીયાર ગામમાં જીવતા ખેડૂતને મૃત બતાવીને જમીનનો
બહાનાખત કરી દેવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે ખોડીયાર ગામમાં રહેતા ડાહ્યાજી બાદરજી ઠાકોર દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, ગત
જાન્યુઆરી ૨૦૨૪માં અખબારમાં તેમણે જમીન સંદર્ભ જાહેર નોટિસ વાંચી હતી જેમાં તેમને
મૃત બતાવીને તેમના વારસદારો દ્વારા જમીન સંદર્ભે એનઓસી માગવામાં આવી હતી. જોકે
ત્યારબાદ તેમના દ્વારા તપાસ કરવામાં આવતા આ ટોળકીએ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેમનો
ખોટો મરણનો દાખલો કઢાવ્યો હતો અને તે દાખલાને આધારે દહેગામના પનાના મુવાડાના તલાટી
પાસેથી ખોટું પેઢીનામુ બનાવ્યું હતું ત્યારબાદ આ બનાવટી પેઢીનામાના આધારે ખોડીયાર
ગામમાં આવેલી તેમની જમીનમાં નામ ચઢાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ બોગસ
વારસદારો દ્વારા રાજકોટ ખાતે રહેતા બિંદ્રા રાજેશભાઈ ચોટાઈને ૯૧ લાખ રૃપિયામાં
જમીનનો બહાનાખત કરાવી આપવામાં આવ્યો હતો. તેમની જાણ બહાર સમગ્ર જમીન કૌભાંડ
આચરવામાં આવ્યું હોવાથી તેમણે પનાના મુવાડા લીહોડા ગામમાં રહેતા જશુભાઈ ડાયાજી
ઠાકોર
, શકરીબેન
ડાયાજી ઠાકોર
, લક્ષ્મીબેન
ડાયાજી ઠાકોર
, હરીશકુમાર
પ્રતાપરામ ચૌહાણ
, મુકેશસિંહ
ઉદેસિંહ ઝાલા
, દિલીપસિંહ
રામસિંહ ઝાલા
, કિરણજી
ફુલાજી ઝાલા સહિત કુલ આઠ વ્યક્તિઓ સામે છેતરપિંડી વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો
ઊભા કરવા સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ
શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr...

ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from …

ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from ...

૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i…

૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લૂંટ, ઘરફોડ, ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં CCTV અને મોબાઈલ ફોનનો મહત્ત્વનો ફાળો | CCTV and mobile ph…

લૂંટ, ઘરફોડ, ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં CCTV અને મોબાઈલ ફોનનો મહત્ત્વનો ફાળો | CCTV and mobile ph…

12 months ago
ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc…

ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc…

1 year ago
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

5 months ago
ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News