gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રાથમિક તપાસમાં સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું બહાર આવ્યું : મૃતક પોસ્ટ ઓફિસમાં ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર ફરજ બજાવતો હતો : મહિલા અને શકમંદની પૂછતાછ

રાજકોટ, : રાજકોટના કોઠારીયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતાં અને પોસ્ટ ઓફિસમાં કોન્ટ્રાકટ બેઈઝ ઉપર ડ્રાઈવિંગ કરતાં વિમલભાઈ ધનજીભાઈ એંધાણી (ઉ.વ.૩૬)ની ગઈકાલે રાત્રે છરીના પાંચેક ઘા ઝીકી હત્યા નિપજાવાઈ હતી. પોલીસે મુખ્ય આરોપી સુનિલ ગોવિંદભાઈ અઘોલાની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે મૃતક વિમલને અગાઉ જે મહિલા સાથે સંબંધ હતો તેની સાથે હવે આરોપી સુનિલને સંબંધ હતો. જે બાબતનો ઝઘડો હત્યામાં કારણભૂત બન્યો હતો. 

આ અંગે મૃતકના ભાઈ મુકેશભાઈ (ઉ.વ. 45, રહે. રૂડા ટ્રાન્સપોર્ટનગર)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ટ્રક ચલાવે છે. બે ભાઈ અને એક બહેનમાં મૃતક વિમલ સૌથી નાનો હતો. તેને સંતાનમાં ૧ર વર્ષની પુત્રી અને ૧૧ વર્ષનો પુત્ર છે. ગઈકાલે તે કુવાડવા રોડ પર મિત્રો સાથે બેઠો હતો ત્યારે રાત્રે ૧ર.૩૦ વાગ્યાની આસપાસ મૃતકના પત્ની બીનાબેને તેને કોલ કરી કહ્યું કે તમારા ભાઈને કોલ કરતાં ૧૦૮ના સ્ટાફે ઉપાડી અને કહ્યું છે ફોનવાળા ભાઈ સંતકબીર રોડના નાલા પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડયા છે. જેથી તેને સિવીલ લઈ જાય છે.  તેના માથાના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયારના ત્રણ જયારે જમણી આંખના ઉપરના ભાગે અને પીઠના ભાગે એક-એક ઘા હતા. સારવાર દરમિયાન તેના ભાઈનું મોત નિપજયું હતું.  તેના ભાઈને આરોપી સુનિલ સાથે ઝઘડો અને બોલાચાલી થતી હતી. જેથી તેણે અને તપાસમાં ખુલે તે શખ્સોએ તેના ભાઈની હત્યા કરી નાખી હતી. 

આ માહિતીના આધારે આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી આરોપી સુનિલની અટકાયત કરી હતી. તેની અને અન્યોની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકને જયશ્રી નામની મહિલા સાથે અગાઉ સંબંધ હતો. કોરોના વખતે જયશ્રીનો પતિ અને મૃતક મિત્રો હતા. કોરોનામાં મૃતક જ જયશ્રીના પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યાર પછી જયશ્રીના પતિને શંકા જતાં તેણે મૃતક સાથે સંબંધો કાપી નાખ્યા હતા.  આ પછી જયશ્રીને આરોપી સુનિલ સાથે સંબંધ થયા હતા. જેને કારણે મૃતક અને આરોપી સુનિલ વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. મૃતક આરોપીને તેના સંબંધ વિશે બીજાને જાણ કરવાની અવાર-નવાર ધમકી આપતો હતો. આખરે આ કારણથી હત્યા થયાનું જણાય છે. હત્યા પાછળ ખરેખર આજ કારણ જવાબદાર છે કે પછી બીજુ કોઈ કારણ તે અંગે તપાસ થઈ રહી છે. હત્યામાં વધુ આરોપીની સંડોવણી ખુલે તેવી શકયતા પણ પોલીસે દર્શાવી તપાસ જારી રાખી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
દરેડમાં કડિયા કામ વખતે લોખંડનો સળિયો વીજ તારને અડી જતા કરંટ લાગતા યુવાનનું મોત | an iron rod touched…

દરેડમાં કડિયા કામ વખતે લોખંડનો સળિયો વીજ તારને અડી જતા કરંટ લાગતા યુવાનનું મોત | an iron rod touched...

નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રનાં મકાનની ઝડતી દરમિયાન વધુ કરતુતો સામે આવ્યા | More crimes uncovered d…

નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રનાં મકાનની ઝડતી દરમિયાન વધુ કરતુતો સામે આવ્યા | More crimes uncovered d...

રાજકોટ નજીક અમદાવાદ હાઈ-વે પર વર્ષો જૂની દરગાહનું ડિમોલિશન | Demolition of an old shrine on Ahmedaba…

રાજકોટ નજીક અમદાવાદ હાઈ-વે પર વર્ષો જૂની દરગાહનું ડિમોલિશન | Demolition of an old shrine on Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફલાયઓવરબ્રિજ, આઈકોનિક રોડ બનાવવા અમદાવાદમાં ૨૭૩ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરુઆત | To build fly…

ફલાયઓવરબ્રિજ, આઈકોનિક રોડ બનાવવા અમદાવાદમાં ૨૭૩ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરુઆત | To build fly…

7 months ago
ભારતનું ક્રુડ આયાત બિલ માર્ચમાં પાંચ ટકા ઘટી 11.70 અબજ ડોલર રહ્યું | India’s crude import bill falls…

ભારતનું ક્રુડ આયાત બિલ માર્ચમાં પાંચ ટકા ઘટી 11.70 અબજ ડોલર રહ્યું | India’s crude import bill falls…

3 months ago
નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૂ. 1.70 લાખ કરોડ : વર્ષની નીચલી સપાટી | GST collection drops to Rs …

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૂ. 1.70 લાખ કરોડ : વર્ષની નીચલી સપાટી | GST collection drops to Rs …

8 months ago
પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…

પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News