gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન | arvind kejriwal allotted…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન | arvind kejriwal allotted…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Arvind Kejriwal Bungalow: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટાઇપ-7 કેટેગરીનો બંગલો ફાળવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક હોવાથી કેજરીવાલ કેન્દ્ર સરકાર દ્વારા આવાસ મેળવવા માટે હકદાર છે. જોકે, આ બંગલો મેળવવા માટે કેજરીવાલને એક વર્ષ સુધી લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી હતી. આખરે, દિલ્હી હાઈકોર્ટની દરમિયાનગીરી અને સખ્તાઈ બાદ, સરકારે તેમને 95, લોધી એસ્ટેટ બંગલો ફાળવ્યો છે.

ફાળવવામાં આવેલા આવાસનું વર્ણન અને કાયદાકીય લડત

મીડિયા અહેવાલો મુજબ, આ બંગલામાં ચાર બેડરૂમ, એક હોલ, એક વેઇટિંગ રૂમ અને એક ડાઇનિંગ રૂમનો સમાવેશ થાય છે. વધુમાં, તેમાં બે લૉન છે, જેમાંથી એક લૉન નાની છે. ફાળવણીમાં થયેલા વિલંબ અંગે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય પર આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે AAP નેતાએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. ત્યારબાદ, 25 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે કોર્ટને ખાતરી આપી કે કેજરીવાલને 10 દિવસની અંદર આવાસ ફાળવી દેવામાં આવશે.

ટાઇપ-7 બંગલાની ફાળવણી અને તેના નિયમો

હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે કેજરીવાલને સરકારી બંગલો ફાળવી દેવામાં આવ્યો છે. આ બંગલો ટાઇપ-7 કેટેગરીનો છે, જે સરકારી આવાસોમાં બીજી સૌથી મોટી કેટેગરી ગણાય છે. સામાન્ય રીતે, ટાઇપ-7 બંગલા 5 વખત સાંસદ રહી ચૂકેલા વ્યક્તિઓ, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશોને ફાળવવામાં આવે છે. જુલાઈ 2014ની સરકારી નીતિ મુજબ, રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષો અથવા સંયોજકો પણ સરકારી આવાસના હકદાર છે, તેમ છતાં તેમને કઈ કેટેગરીનો બંગલો મળશે તે નીતિમાં સ્પષ્ટ કરાયું નથી.

કેજરીવાલના વકીલની દલીલ અને પૂર્વ મુખ્યમંત્રીઓને આવાસ ન મળવાનો નિયમ

હાઈકોર્ટમાં, કેજરીવાલના વકીલે દલીલ કરી હતી કે રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષોને પરંપરાગત રીતે ટાઇપ-7 બંગલા ફાળવવામાં આવે છે. આ માટે તેમણે બસપા અધ્યક્ષ માયાવતીનું ઉદાહરણ આપ્યું, જેમને ગયા વર્ષે 35, લોધી એસ્ટેટ ખાતે ટાઇપ-7 બંગલો મળ્યો હતો.

આ પણ વાંચો: મોટી દુર્ઘટના ટળી: એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર

જોકે ખાસ વાત તો એ છે કે પૂર્વ મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી આવાસની કોઈ સુવિધા મળતી નથી. ખરેખર, મે 2018માં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના એ કાયદાને રદ કર્યો હતો જે પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન સરકારી આવાસમાં રહેવાની મંજૂરી આપતો હતો.

પૂર્વ CM આવાસની વર્તમાન સ્થિતિ અને ‘શીશમહલ’ વિવાદ

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી, કેજરીવાલ ગયા વર્ષે સપ્ટેમ્બરથી AAPના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને ફાળવેલા સરકારી આવાસમાં રહે છે. બીજી બાજુ, દિલ્હી સરકાર હવે સિવિલ લાઇન્સ સ્થિત ફ્લેગસ્ટાફ રોડ નંબર-6 પરના તેમના પૂર્વ મુખ્યમંત્રી આવાસને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં ફેરવવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે આ બંગલાને ‘શીશમહલ’ કહીને AAP પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.

કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે
INDIA

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

June 25, 2026
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…
INDIA

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…

June 25, 2026
VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
Next Post
દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! | Dirghayu vyas also connec…

દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! | Dirghayu vyas also connec...

મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર | a…

મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર | a...

અમદાવાદમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનારા યુવકની ધરપકડ, સાથે ડાન્સ કરતી યુવતી કિન્નર હોવાનો ઘટસ્ફોટ …

અમદાવાદમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનારા યુવકની ધરપકડ, સાથે ડાન્સ કરતી યુવતી કિન્નર હોવાનો ઘટસ્ફોટ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી | Karnata…

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી | Karnata…

7 months ago
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

5 months ago
જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

6 months ago
બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે | Suvendu A…

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે | Suvendu A…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News