gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પદમલાના જૈન દેરાસરના સેવક બ્રેન ડેડ થતા અંગદાન કરાયું | A servant of Padmala Jain temple was brain d…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
પદમલાના જૈન દેરાસરના સેવક બ્રેન ડેડ થતા અંગદાન કરાયું | A servant of Padmala Jain temple was brain d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 પદમલાના જૈન દેરાસરના સેવક  બ્રેન ડેડ થતા  અંગદાન કરાયું 1 - image,પદમલા જૈન દેરાસરના સેવક બ્રેનડેડ જાહેર થતા તેઓના અંગોનું દાન કરાયું હતું. જેના  પરિણામે પાંચ વ્યક્તિઓના જીવનમાં નવો ઉજાસ ફેલાશે.

શહેર નજીકના પદમલા ગામના જૈન દેરાસરમાં સેવાકાર્ય કરતા ૫૬ વર્ષના હિતેન્દ્રભાઇ મણીલાલ  પરમારનું બલ્ડ પ્રેશર ચાર દિવસ પહેલા એકદમ વધી જતા તેઓ પડી ગયા હતા. માથામાં ઇજા થતા તેઓ બેભાન થઇ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ડોક્ટરોએ તેઓને વેન્ટિલેટરના સપોર્ટ પર મૂક્યા હતા. ડોક્ટરોએ તેઓનો જીવ બચાવવાની કોશિશ કરી  હતી. તેમછતાયં તેઓ બ્રેનડેડ થઇ  ગયા હતા. સયાજી હોસ્પિટલના ડોક્ટરોે તેમના પરિવારને ઓર્ગન ડોનેશન માટે કહેવા જતા પરિવારે જ સામેથી  કહ્યું કે, હિતેન્દ્રભાઇનો સંકલ્પ જ  હતો કે, તેમના અંગોનું દાન કરવામાં આવે. ડોક્ટરોએ તમામ કાયદાકીય કાર્યવાહીની પૂર્તતા કરી  બે કિડની, લિવર અને બે આંખોનું દાન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.ગ્રીન કોરિડોર કરીને કિડની અને લિવર અમદાવાદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સયાજી  હોસ્પિટલમાં  સાતમી વ્યક્તિએ અંગદાન કર્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ
GUJARAT

May 19, 2026
વડોદરા: લાંચ કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેર દોષિત, કોર્ટે 3 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો | Vad…

અમદાવાદમાં લોહિયાળ ખેલ : બહેન વિશે ટિપ્પણી કરતા મિત્રએ જ મિત્રની છરીના ઘા મારીને કરી હત્યા | Man Mur…

Next Post
બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th …

બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th ...

ડ્રેનેજનું પાણી શુધ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે | Drainage water purificat…

ડ્રેનેજનું પાણી શુધ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે | Drainage water purificat...

મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man…

મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Po…

5 months ago
વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ | Immediate repair work begins aft…

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos…

4 weeks ago
રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News