gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in INDIA
0 0
0
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Strait of Hormuz: ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વચ્ચે બુધવારે સાંજે વિગતવાર ટેલિફોનિક વાતચીત થઈ હતી. સૂત્રો મુજબ બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી, જે વૈશ્વિક ઉર્જા પુરવઠા અને વેપાર માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે. અરાઘચીએ આ બાબત સાથે જોડાયેલા વિવિધ પાસાઓ પર ડૉ. જયશંકર સાથે ગહન ચર્ચા કરી હતી.

યુદ્ધ વિરામ સંબંધિત નવા ઘટનાક્રમો અંગે ચર્ચા

ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આ વાતચીતમાં યુદ્ધ વિરામ સંબંધિત નવા ઘટનાક્રમો, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોના નેતાઓએ વર્તમાન સ્થિતિના તમામ પાસાઓ પર વાત કરી અને ભવિષ્યમાં પણ એકબીજાના નજીકના સંપર્કમાં રહેવા માટે સહમતી દર્શાવી છે.

‘અરાઘચીનો ફોન આવ્યો…’: એસ. જયશંકર, ભારતના વિદેશ મંત્રી

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે અરાઘચી સાથે તેમની વાતચીત થઈ છે. તેમણે લખ્યું, ‘આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો. અમે વર્તમાન સ્થિતિના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. અમે એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા પર સહમત થયા છીએ.’

આ પણ વાંચો: Explainer: યુએઈએ OPEC સાથે છેડો કેમ છોડ્યો ? મજબૂરી કે પછી ક્રૂડની દુનિયામાં નવો ખેલાડી બનવાની તૈયારી!

પ્રાદેશિક શાંતિ જાળવવામાં ભારતની ભૂમિકા મહત્વની

ઈરાન અને ભારત વચ્ચેનો આ સંવાદ વૈશ્વિક કૂટનૈતિકની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિરતા ભારતના આર્થિક હિતો અને ઊર્જા સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સંકેત આપ્યો છે કે આ ચર્ચા સંબંધિત વધારાની માહિતી બાદમાં જાહેર કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં બંને દેશોનું એકબીજા સાથે ચર્ચા કરવું એ દર્શાવે છે કે પ્રાદેશિક શાંતિ જાળવવામાં ભારતની ભૂમિકા મહત્વની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens...

જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં ‘નોટા’ને વધુ મત મળ્યા | ‘NOTA’ got more votes than mo…

જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં 'નોટા'ને વધુ મત મળ્યા | 'NOTA' got more votes than mo...

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision …

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

4 months ago
BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

1 year ago
કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી | Builder associated with Kanha Group…

કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી | Builder associated with Kanha Group…

7 months ago
300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News