gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનોમાં સામાન તફડાવતા ત્રણ પરપ્રાંતિયો ઝડપાયા | three train thefter caught

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ટ્રેનોમાં સામાન તફડાવતા ત્રણ પરપ્રાંતિયો ઝડપાયા | three train thefter caught
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.7 ટ્રેનોમાં અથવા રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓનો કિમતી સામાન તફડાવતા ત્રણ પરપ્રાંતિયોને પોલીસે ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા હતાં.

વડોદરા રેલવે સ્ટેશનના દક્ષિણ છેડે જેતલપુર બ્રિજ નીચે રેલવેના પાટા પાસે ત્રણ શખ્સો બેઠા છે જેઓ ટ્રેનોમાં ચોરી કરતા હોય છે તેવી માહિતી રેલવે એલસીબીને મળતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ત્રણ શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયા હતાં. ત્રણેના નામ પૂછતા પંકજસિંહ ઉર્ફે પવન લક્ષ્મીનારાયણ ઠાકુર (રહે.પેન્ડવાળી ગલી, તા.ગોવર્ધન, જિલ્લો, મથુરા, ઉત્તર પ્રદેશ), અજયસિંહ ઉર્ફે ફોગટિયો ભીખારામ મીણા (રહે.પુરા મહોલ્લો, ખુબનગર, તા.જિ. કરૌલી, રાજસ્થાન) અને બાતેખા ઉર્ફે રાજુ મુરૈના પાસમાનખા પઠાણ (રહે.રામપુર, તા.સબરગઢ, જિલ્લો મુરૈના, મધ્ય પ્રદેશ) જાણવા મળ્યું હતું.

ત્રણે શખ્સો પાસેથી રેલવે પ્રવાસીઓના ચોરી કરેલા ત્રણ મોબાઇલ અને રોકડ મળતા કબજે કરવામાં આવેલ. પોલીસ તપાસમાં ઝડપાયેલો અજયસિંહ નામનો શખ્સ વડોદરા, આણંદ, નડિયાદ, ભરૃચ અને વડોદરા રેલવે પોલીસના ૧૫ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો જણાયું હતું. ત્રણેની પ્રાથમિક પૂછપરછમાં દાહોદના બે તેમજ આણંદ જિલ્લાના એક ગુનાનો ભેગ ઉકેલાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec…

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec...

માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc…

માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc...

મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D…

મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા | Private sector banks…

5 months ago
નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b…

8 months ago
ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

11 months ago
શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News