gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખીજડીયાનું પંખી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું | Khijdia Bird Sanctuary opens for visitors

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ખીજડીયાનું પંખી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું | Khijdia Bird Sanctuary opens for visitors
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિશ્વના પંખીપ્રેમીઓ માટે આકર્ષણ, સૌરાષ્ટ્રની એકમાત્ર રામસર સાઈટ

૬.૦૪ ચો.કિ.મી.નો વિસ્તાર, દેશ-વિદેશના ૩૩૪ પ્રજાતિના પંખીઓનું સમુદ્રના ખારા,વરસાદી મીઠાં જળનંા અનોખું રહેઠાણ

રાજકોટ: સૌરાષ્ટ્રનું પ્રકૃતિ અને પંખી માટે સમગ્ર વિશ્વના પંખીવિદ્દો અને પંખીપ્રેમીઓ માટે આકર્ષણરૂપ રહેલું અને વિશ્વમાં જ્વલ્લે જ જોવા મળે તેવું સમુદ્રના ખારા પાણીના અને નદી-તળાવના મીઠાં પાણીના અનોખા સંગમનું રાજકોટથી ૮૧ કિ.મી. અને જામનગરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલું ખીજડીયા  પંખી અભ્યારણ્ય આજે મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયું છે.

આ અંગે અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં આ એક માત્ર ‘રામસર સાઈટ ‘ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત પંખી અભ્યારણ્ય છે, ગુજરાતમાં આ ઉપરાંત થોર, વડોદરા પાસે વઢવાણા, નલ સરોવર રામસર સાઈટ આવેલ છે જેમા ખીજડીયા બાયોડાયવર્સિટી અને ઈકો સીસ્ટમ દ્રષ્ટિએ અનોખું છે. જેની વોકવેની એકબાજુ સમુદ્રના ખારાપાણીના અને બીજી બાજુ મીઠા પાણીના પંખીઓ ઉત્તર ગોળાર્ધના સાઈબીરીયા,રશિયા,યુરોપ સહિત વિદેશમાંથી આવે છે. 

કૂલ ૬.૦૫ ચોરસકિલોમીટરનો એરિયા ધરાવતા આ પંખી અભ્યારણ્યમાં પાર્ટી-૧માં ૭ કિલોમીટર સુધી ચાલીને અને પાર્ટ-૨માં પાંચ કિ.મી.સુધી પંખીદર્શન થઈ શકે છે. રાજકોટ-જામનગર હાઈવેથી  ૨ કિ.મી.ના અંતરે આવેલ આ સાઈટની મુલાકાત માટેનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્તનો હોય છે. ૩૩૪થી વધુ પ્રજાતિના હજારો દેશી-વિદેશી પંખીઓ અહીં દર શિયાળામાં આવે છે અને હાલ આગમન શરુ થઈ ગયું છે અને અહીં માળા બાંધી પ્રજોત્પતિ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે | At a cost of nine…

નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે | At a cost of nine...

મ્યુનિ.કોર્પોરેશન, જી.પી.સી.બી.ની રહેમનજર સાબરમતી નદીમાં મધર ડેરી પાસે છોડાઈ રહેલુ ગટરનુ પાણી | Muni…

મ્યુનિ.કોર્પોરેશન, જી.પી.સી.બી.ની રહેમનજર સાબરમતી નદીમાં મધર ડેરી પાસે છોડાઈ રહેલુ ગટરનુ પાણી | Muni...

બિટકોઈન સેન્ટ્રલ બેંકોની બેલેન્સશીટ પર દેખાશે | Bitcoin will appear on the balance sheets of central…

બિટકોઈન સેન્ટ્રલ બેંકોની બેલેન્સશીટ પર દેખાશે | Bitcoin will appear on the balance sheets of central...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…

6 months ago
વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

8 months ago
ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે ‘8 લેન’ બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટ…

ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે ‘8 લેન’ બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટ…

8 months ago
ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News