gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઈન સેન્ટ્રલ બેંકોની બેલેન્સશીટ પર દેખાશે | Bitcoin will appear on the balance sheets of central…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in Business
0 0
0
બિટકોઈન સેન્ટ્રલ બેંકોની બેલેન્સશીટ પર દેખાશે | Bitcoin will appear on the balance sheets of central…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : વિશ્વભરમાં વધતા ભૂ-રાજકીય તણાવ, સરકારી નીતિઓ અંગે અનિશ્ચિતતા અને યુએસ શટડાઉન વચ્ચે, સોના, ચાંદી અને બિટકોઇન બધાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. આનાથી ફરી એકવાર રોકાણકારો અને નીતિ નિર્માતાઓનું ધ્યાન આ સંપત્તિઓ તરફ ખેંચાયું છે. ડોઇશ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે સોનું અનામત સંપત્તિ તરીકે તેની અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, ત્યારે આગામી વર્ષોમાં બિટકોઈન સેન્ટ્રલ બેંકોની બેલેન્સ શીટ પર પણ દેખાશે. બેંકનો અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં ઘણા દેશોના સત્તાવાર અનામતમાં બિટકોઈનનો સમાવેશ થઈ શકે છે. 

ડોઇશ બેંક રિસર્ચ ઇન્સ્ટિટયૂટના અહેવાલ મુજબ, કેલેન્ડર વર્ષ ૨૦૨૫ સોના અને બિટકોઈન બંને માટે એક અપવાદરૂપ વર્ષ સાબિત થઈ રહ્યું છે. બેંક જણાવે છે કે ડોલરની નબળાઈ, વધતી જતી ભૂરાજકીય અને ટેરિફ-સંબંધિત અનિશ્ચિતતાઓ અને યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓ અંગેના પ્રશ્નોએ બંને સંપત્તિ વર્ગોને મજબૂત બનાવ્યા છે. અહેવાલ મુજબ, જ્યારે પરંપરાગત ચલણોમાં વિશ્વાસ ઘટે છે, ત્યારે રોકાણકારો વૈકલ્પિક સંપત્તિઓ તરફ વળે છે  જેમ કે સોનું અને હવે બિટકોઈન.

ડોઇશ બેંક માને છે કે માર્ચ ૨૦૨૫માં ્રટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુએસ સ્ટ્રેટેજિક રિઝર્વ સ્થાપિત કરવાના નિર્ણયથી બિટકોઈનને અનામત સંપત્તિ તરીકે સમાવી શકાય કે કેમ તે અંગે ચર્ચાઓ વધુ તીવ્ર બની છે. પરંપરાગત રીતે, કેન્દ્રીય બેંકો તેમના અનામતમાં સોનું અને ડોલર અથવા યુરો જેવા સુરક્ષિત ચલણો રાખે છે. જો કે, વધતી જતી ફુગાવા, ભૂ-રાજકીય અસ્થિરતા અને ક્રિપ્ટો નિયમનના પ્રવેગને કારણે ઘણા દેશો તેમના અનામત માળખા પર પુનર્વિચાર કરી રહ્યા છે.

આનું કારણ એ છે કે બિટકોઈન અને સોનું બંને મર્યાદિત પુરવઠાવાળી સંપત્તિ છે. વધુમાં, તેઓ શેરબજાર જેવી અન્ય સંપત્તિઓ સાથે સંબંધિત નથી, તેથી બાકીના બજાર ઘટે ત્યારે પણ તેમના ભાવ ઘણીવાર સ્થિર રહે છે. 

જોકે, ડોઇશ બેંક જણાવે છે કે સોનું કે બિટકોઇન યુએસ ડોલરનું સ્થાન લઈ શકે નહીં, કારણ કે ડોલર વિશ્વનું સૌથી વ્યાપક અને વિશ્વસનીય ચલણ છે. ૨૦૨૫નું વર્ષ અત્યાર સુધી કોમોડિટી બજાર માટે ઉત્તમ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે કોમોડિટીઝે શેરબજાર કરતાં વધુ સારુ પ્રદર્શન કર્યું છે. ચાંદીના ભાવમાં આશરે ૬૬.૮%નો વધારો થયો છે, જ્યારે સોનામાં અત્યાર સુધીમાં ૪૮%થી વધુનો વધારો થયો છે. દરમિયાન, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી, બિટકોઈનમાં પણ ૩૧.૮%નો મજબૂત ઉછાળો નોંધાયો છે, જેના કારણે તેની કિંમત ૧૨૫,૦૦૦ ડોલરથી ઉપર પહોંચી ગઈ હતી.

બિટકોઈન ૧,૨૬,૦૦૦ ડોલરને પાર

સપ્તાહના સતત બીજા દિવસે મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈનમાં આગેકૂચ જારી રહી હતી અને ૧,૨૬,૦૦૦ ડોલરને પાર કરી નવી ઊંચી સપાટી દર્શાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૧,૨૬,૧૯૮ ડોલર જોવાયો હતો જ્યારે નીચામોં ૧,૨૩,૫૨૪ ડોલર થઈ મોડી સાંજે ૧,૨૪,૧૧૯  ડોલર મુકાતો હતો. 

સતત સંસ્થાકીય ઈન્ફલોસ તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ટેકારૂપ સંકેતો આવવાની શકયતાએ રોકાણકારોનો આશાવાદ વધી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકના ઉછાળાને પગલે ક્રિપ્ટો કરન્સીઝની એકંદર માર્કેટ કેપ ૪.૨૭ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. માત્ર બિટકોઈન જ નહીં પરંતુ અન્ય ક્રિપ્ટો એથરમ, બીએનબી વગેરેમાં પણ નવી ઊંચી સપાટી જોવા મળી છે. એથરમનો ભાવ ૪૭૦૦ ડોલરને પાર કરી ગયો હતો જ્યારે બીએનબી ૧૨૦૦ ડોલરથી ઉપર નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં લાગે

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં લાગે

બજાણાના ઝેઝરી અને ખેરવા વચ્ચે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત 4 ના મોત એક ઇજાગ્રસ્ત | 4 dead 1 injured i…

બજાણાના ઝેઝરી અને ખેરવા વચ્ચે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત 4 ના મોત એક ઇજાગ્રસ્ત | 4 dead 1 injured i...

ચાંદી ઉછળીને રૂ. 1,54,000 જ્યારે સોનુ રૂ.1,24,500ની ટોચે | Silver surges to Rs 1 54 000 while gold t…

ચાંદી ઉછળીને રૂ. 1,54,000 જ્યારે સોનુ રૂ.1,24,500ની ટોચે | Silver surges to Rs 1 54 000 while gold t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણીમાં જ્વેલર્સની નજર ચૂકવી મહિલા સોનાની ત્રણ વીંટી પહેરી રવાના | lady theft gold from jeweler show…

હરણીમાં જ્વેલર્સની નજર ચૂકવી મહિલા સોનાની ત્રણ વીંટી પહેરી રવાના | lady theft gold from jeweler show…

7 months ago
નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

4 months ago
MSUમાં પહેલી વખત પગાર વધારા માટે હંગામી અધ્યાપકોએ સહી ઝુંબેશ શરૂ કરી | Temporary professors Started …

MSUમાં પહેલી વખત પગાર વધારા માટે હંગામી અધ્યાપકોએ સહી ઝુંબેશ શરૂ કરી | Temporary professors Started …

1 year ago
PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે? | India pm narendra m…

PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે? | India pm narendra m…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News