gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના રાજમહેલ રોડ ઉપર ઓનલાઈન ફ્રોડની આશંકાએ યુવકને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો. યુવકને મારનાર સામે કાર્યવાહીની વાતથી ટોળાએ પોલીસ સ્ટેશને ભારે હોબાળો મચાવ્યો હતો.

 ગઈકાલે રાજમહેલ રોડ ભગતસિંહ ચોક નજીક આવેલ આમલેટની લારી પર ઓનલાઇન પેમેન્ટને લઇ વિવાદ સર્જાયો હતો. જેમાં રૂ.60ની રકમ ઑનલાઇન ચૂકવવા બાબતે ફ્રોડ જણાતા ટોળાએ યુવકને ઢીબી નાખ્યો હતો. આ અંગે લારી ધારકનું કહેવું હતું કે, ગ્રાહકે ઓનલાઇન પેમેન્ટ કર્યું હોવાનું મને જણાવ્યું હતું, ખરેખર કોઈ પેમેન્ટ થયું ન હતું અને ગ્રાહકે ફ્રોડ કર્યાની શંકા હતી. અગાઉ પણ આ પ્રકારની ઘટના ઘટી હતી, જેથી એક પ્રકારનું ફ્રોડ જણાતા સ્થળ પર લોકોએ તે યુવકને મેથીપાક ચખાડી નવાપુરા પોલીસના હવાલે કર્યો હતો. યુવક મધ્યપ્રદેશનો વતની અને હાલ માંજલપુર વિસ્તારમાં રહેતો હોવાની વિગતો જાણવા મળી છે. આ દરમ્યાન પોલીસને સોંપનાર લોકો સામે પોલીસે કાર્યવાહીની ચીમકી આપતા મોટી સંખ્યામાં ટોળું પોલીસ મથકે ઘસી ગયું હતું. અને પોલીસ કામગીરી સામે નારાજગી દર્શાવી ગંભીર આક્ષેપો કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ …

જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ ...

જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું : કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરને ફરી આવ…

જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું : કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરને ફરી આવ...

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |…

11 months ago
મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસર…

3 months ago
ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

2 months ago
દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News