gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ત્રિપુટીએ ફાર્મ હાઉસ પર પાર્ટી યોજ્યા બાદ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડતા ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ સુરતના વતની અને હાલ નેત્રંગ તાલુકાના પટેલ ફાર્મ ખાતે રહેતા કાંતિલાલ વિઠ્ઠલભાઈ સંઘાણીએ ટાઈગર નામનો જર્મન શેફર્ડ શ્વાન રાખ્યો છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, મારા ખેતરમાં ખેત મજૂરી કરતા રાહુલ પુનિયાભાઈ વસાવા (રહે- ભાઠા કંપની, નેત્રંગ) શ્વાનની સારસંભાળ રાખતા હતા. ગઈ તા. 3 ઓક્ટોબરના રોજ મે ફાર્મ ઉપર પહોંચતા મારો શ્વાન ટાઇગર ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન અવસ્થામાં હતો. રાહુલે મને જણાવ્યું હતું કે, મારા મિત્ર અમિત વસાવા તથા જીગ્નેશ વસાવા (બંને રહે- જૂના નેત્રંગ) એ ફાર્મ ઉપર પાર્ટી કર્યા બાદ શ્વાનને મારવાનો છે તેમ કહી માર્યો હતો. સીસીટીવી ચકાસતા જાણવા મળ્યું હતું કે, અમિત વસાવા અને જીગ્નેશ વસાવાએ લાકડી તથા પાવડા વડે બાંધી રાખેલ શ્વાનને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. અને શ્વાનની ડાબી આંખ ફોડી નાખી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

Next Post
પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ મ્યુ. કમિશનર ઓફિસે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો | Residents fed up with …

પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ મ્યુ. કમિશનર ઓફિસે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો | Residents fed up with ...

કિશનવાડી વુડા આવાસમાં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા

શહેરમાં વધુ બે સ્થળે ભુવા પડ્યા | Two more places in the city experienced flash floods

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

2 months ago
શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g…

1 year ago
જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

8 months ago
ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી | Gujarat Weather Update…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News