gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હાઈકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે સુનાવણી દરમિયાન

– બિલોદરા ફાટક પાસે બે આખલાંએ હાઈવેને બાનમા લીધો  નડિયાદ મનપાની પશુ નિયંત્રણ કામગીરી સામે સવાલો

નડિયાદ : ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરની સમસ્યા મામલે આજે સુનાવણી ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ નડિયાદ શહેરમાં નડિયાદ-કપડવંજ હાઈવે ઉપર બિલોદરા ફાટક નજીક બે આખલા જાહેર માર્ગ પર જ બાખડયા હતા. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.

નડિયાદ મહાનગરપાલિકાની હદમાં આવેલા બિલોદરા ફાટક પાસેના મુખ્ય હાઈવે ઉપર બે આખલા યુદ્ધે ચઢ્યા હતા. આખલા લડતા લડતા મુખ્ય રોડ ઉપર આવી ગયા હતા. ત્યારે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હાઈવેની વચ્ચે આખલા યુદ્ધ શરૂ થતાં વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દેવાની ફરજ પડી હતી. દરમિયાન કોઈ વ્યક્તિ કે વાહન આખલાંની અડફેટે આવી જાય તો ગંભીર અકસ્માત થવાની સંભાવના હતી. 

નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. છતાં મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નક્કર પગલાં લેવાતા નથી. આજના બનાવ બાદ નડિયાદ મહાનગરપાલિકાની પશુ પકડવાની ટીમની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પર પણ જો ઢોરની હાજરી આટલી મોટી સંખ્યામાં હોવાથી મહાનગરપાલિકા ઢોર નિયંત્રણની કામગીરીમાં નિષ્ફળ રહી છે. અગાઉ પણ નડિયાદ શહેરમાં રખડતા ઢોરોની અડફેટે લોકોએ જીવ ગુમાવ્યાના બનાવો બન્યા છે. લોકોની સલામતી માટે તાત્કાલિક અસરથી આ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લવાય તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

Next Post
મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder…

મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder...

કલાધામમાં કલાત્મક ફ્લોટ્સ સાથે નીકળી કલાયાત્રા | Kalayatra with artistic floats begins at Kaladham

પત્નીના વિરહમાં પતિનો ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ | Husband attempts suicide by swallowing phenyl …

પત્નીના વિરહમાં પતિનો ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ | Husband attempts suicide by swallowing phenyl ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

4 months ago
ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મો…

3 weeks ago
G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in…

વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા, NCRBના અહેવાલમાં ઘટસ્ફોટ | Gujarat Registers 4…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News