gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું ‘Roast’ કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ | paki…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું ‘Roast’ કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ | paki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Indian Air Force Viral Menu: ભારતીય વાયુસેના (IAF) એ તેના 93મા એરફોર્સ ડેની ઉજવણી માત્ર આકાશમાં શૌર્ય બતાવીને નહીં, પણ ડિનર મેનૂ દ્વારા પાકિસ્તાનને જબરદસ્ત રીતે ‘રોસ્ટ’ કરીને કરી છે. એરફોર્સ ડેના સેલિબ્રેશનમાં મહેમાનો માટે રાખવામાં આવેલ આ ખાસ મેનૂ કાર્ડ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે, કારણ કે દરેક ડિશનું નામ પાકિસ્તાનના એવા સ્થળો પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતીય વાયુસેનાના એરસ્ટ્રાઇકનું નિશાન બન્યા હતા.

મેનૂ કાર્ડનું ટાઈટલ છે: “93 Years of IAF: Infallible, Impervious and Precise” (IAFના 93 વર્ષ: અચૂક, અભેદ્ય અને સચોટ).

ખાણી-પીણીના નામે ઐતિહાસિક એરસ્ટ્રાઇકનો ‘સ્વાદ’

આ ડિનર મેનૂમાં એવા પાકિસ્તાની શહેરો અને સ્થળોના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 2019ની બાલાકોટ એરસ્ટ્રાઇક અને તાજેતરમાં થયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય સેનાના નિશાન બન્યા હતા.

આ પણ વાંચો: તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

સોશિયલ મીડિયા પર આ મેનૂ કાર્ડની તસવીર ધૂમ મચાવી રહી છે. લોકો ભારતીય વાયુસેનાની આ અનોખી અને મજાકિયા શૈલીના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ભારતીય વાયુસેનાએ આ મેનૂ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આકાશમાં દુશ્મનો પર પ્રિસિઝન સ્ટ્રાઇક (સચોટ હુમલો) કરે છે અને હવે ડિનર ટેબલ પર પણ તેમની નજર સચોટ છે! એક યુઝરે કોમેન્ટ કરી કે, “આ મેનૂ ખાધા પછી પાકિસ્તાનનું પેટ ખરાબ થઈ જશે!”

ભારતીય સેનાની આ સર્જનાત્મકતાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ દરેક મોરચે વિજયની ભાવનાને કેવી રીતે ઉજવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
સુરત: ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી કેસમાં ફરિયાદ નોંધાઈ, પક્ષે બંનેને નોટિસ ફટકારી ખુ…

સુરત: ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી કેસમાં ફરિયાદ નોંધાઈ, પક્ષે બંનેને નોટિસ ફટકારી ખુ...

ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી | /uk signs 468 mln deal su…

ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી | /uk signs 468 mln deal su...

શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર | Recovery in manufacturing a…

6 months ago
બજેટ પહેલા મોટો ઝટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો તોતિંગ વધારો | LPG Commercial Cylinder P…

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

12 months ago
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News