gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રજિસ્ટર દસ્તાવેજના સોગંદનામા મુદ્દે માથાકૂટ : ચેમ્બરમાં ઘૂસી ગાળો આપી RTI કરવા તેમજ મારી નાખવા ધમકી આપી ફરજમાં રૂકાવટ

જૂનાગઢ, : જૂનાગઢ શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સાથે રજીસ્ટર દસ્તાવેજના સોગંદનામા બાબતે એક શખ્સે ઉશ્કેરાઈ જઈ ખુરસી ફેંકી હાથાપાઈ કરી હતી અને ગાળો આપી આરટીઆઈ કરવા ધમકી દઈ ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે ફરિયાદ થતા બી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના ચોબારી રોડ પર રહેતા અને તાલુકા સેવા સદનમાં ઈ-ધારા કેન્દ્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઈ નવનીતભાઈ ધામેચા આજે બપોરે ફરજ પર હતા ત્યારે રવિ ઉર્ફે રવિન્દ્ર પ્રવિણચંદ્ર ચંદેની સાથે કામ કરતા હરેશ હરી કાચા અને રમેશ પોપટ કાપડીયા વેંચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાની અરજી લઈ આવ્યા હતા. જેની ચકાસણી કરતા ગામ નમૂના નં.૭માં પાણી લેવાના તથા રસ્તાના હક્ક લખાયેલા હતા પરંતુ દસ્તાવેજમાં તેનો કોઈ ઉલ્લેખ ન હતો. આ બાબતે સ્પષ્ટતા કરવા વધારાનું સોગંદનામું રજુ કરવા કહ્યું હતું. હરેશ કાચાને ઓનલાઈન રજીસ્ટર દસ્તાવેજની એન્ટ્રી કરી ફિંગરપ્રિન્ટ આપી કામનો નિકાલ કર્યો હતો. હરેશ કાચાએ તેના શેઠ રવિ ઉર્ફે રવિન્દ્ર ચંદેને ફોન કરી વાત કરી હતી. આથી રવિ ચંદેએ નાયબ મામલતદાર ભાર્ગવભાઈ સાથે વાત કરી હતી. સમજાવવા છતાં રવિ ચંદેએ નાયબ મામલતદાર ભાર્ગવભાઈને ગાળો આપી તેમજ જોઈ લેવા અને આરટીઆઈ કરવા ધમકી આપી હતી. થોડીવાર બાદ રવિ ચંદેએ ચેમ્બર ઘુસી લાકડાની ખુરસી નાયબ મામલતદાર પર ફેંકી મુંઢ ઈજા કરી મારી નાખવા ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. ત્યાં હાજર લોકોએ નાયબ મામલતદારને બચાવ્યા હતા. આ અંગે નાયબ મામલતદાર ભાર્ગવભાઈ ધામેચાએ રવિ ઉર્ફે રવિન્દ્ર પ્રવિણચંદ્ર ચંદે સામે ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
મહિલા પર ગેંગરેપ કરનાર ૩ હેવાનોની પોલીસે વાયરલેસથી બોટને પરત બોલાવી અટકાયત કરી | Police arrested 3 m…

મહિલા પર ગેંગરેપ કરનાર ૩ હેવાનોની પોલીસે વાયરલેસથી બોટને પરત બોલાવી અટકાયત કરી | Police arrested 3 m...

સૌરાષ્ટ્ર યુનિ.ના 53મા યુવક મહોત્સવને નામ અપાયું ‘સિંદુરોત્સવ’, 13મીથી શુભારંભ થશે | Saurashtra Univ…

સૌરાષ્ટ્ર યુનિ.ના 53મા યુવક મહોત્સવને નામ અપાયું 'સિંદુરોત્સવ', 13મીથી શુભારંભ થશે | Saurashtra Univ...

દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…

દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ 'કમલમ'ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P…

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P…

12 months ago
વિદ્યાનગર સહિત આસપાસના 150 વૃક્ષોનું ટ્રિમિંગ અને કટીંગ કરાયું | Trimming and cutting of 150 trees i…

વિદ્યાનગર સહિત આસપાસના 150 વૃક્ષોનું ટ્રિમિંગ અને કટીંગ કરાયું | Trimming and cutting of 150 trees i…

10 months ago
જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 11068 કેસોમાં થયું સમાધાન | 11068 cases were se…

જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 11068 કેસોમાં થયું સમાધાન | 11068 cases were se…

1 year ago
મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News