gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર યુનિ.ના 53મા યુવક મહોત્સવને નામ અપાયું ‘સિંદુરોત્સવ’, 13મીથી શુભારંભ થશે | Saurashtra Univ…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર યુનિ.ના 53મા યુવક મહોત્સવને નામ અપાયું ‘સિંદુરોત્સવ’, 13મીથી શુભારંભ થશે | Saurashtra Univ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જુદી-જુદી 80  કોલેજના 1500 યુવા કલાકારો 33 સ્પર્ધામાં ભાગ લેશે : કાનજી ભુટા રંગમંચ ઉપરાંત આર્ટ ગેલેરી, સંસ્કૃત, ગુજરાતી, ફિઝિકસ અને એમસીએ ભવનમાં સ્પર્ધાઓ : દરરોજ સાંજે પરિણામ છેલ્લા દિવસે ઈનામ વિતરણ

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.ના આંગણે આગામી તા. 13થી તા. 15 ઓકટોબર દરમિયાન  આયોજિત 53મા યુવક મહોત્સવમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાની 80 કોલેજનાં 1500 સ્પર્ધકો જુદી-જુદી 33 સ્પર્ધામાં ભાગ લેશે. ત્રણ દિવસના યુવક મહોત્સવનું નામ સિંદુરોત્સવ રાખવામાં આવ્યું છે. યુવક મહોત્સવમાં સાંસ્કૃતિક વિભાગની તમામ કૃતિઓ કાનજી ભુટા રંગમંચ ઉપર ભજવવામાં આવશે. 

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વિદ્યાર્થીઓમાં કલા, સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યેનું કૌશલ્ય ઉજાગર થાય તે માટે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા. 13 થી તા. 15 ઓકટોબર દરમિયાન આયોજિત યુવક મહોત્સવનું ઉદ્દઘાટન તા. 13ના સવારે 11 કલાકે કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે કરવામાં આવશે. જુદા-જુદા 7 ભવનોમાં યુવક મહોત્સવની જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી છે. કોલેજો અને ભવનોમાં તા. 16 ઓકટોબરના શૈક્ષણિક સત્રનો અંતિમ દિવસ છે. તા. 17 ઓકટોબરથી દિવાળી વેકેશન શરૂ થતુ હોવાથી યુવક મહોત્સવની પૂર્ણાહૂતિ બાદ કોલેજો અને ભવનોમાં 21 દિવસનું વેકેશન રહેશે. આ વખતે યુવક મહોત્સવની જુદી-જુદી સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામો આપવા માટેનાં સમારોહનું આયોજન પણ તા. 15ના અંતિમ દિવસે કરવામાં આવ્યું છે. જેમાં દરેક સ્પર્ધાનાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે. 

યુવક મહોત્સવના આયોજન સંદર્ભે સૂત્રોએ જણાવ્યું હતું કે તા. 13ના ઉદ્દઘાટન બાદ બપોરે 2 વાગ્યાથી યુવક મહોત્સવની સ્પર્ધાઓ શરૂ થશે. દરરોજ સાંજે જુદી-જુદી સ્પર્ધાઓના પરિણામો જાહેર કરી દેવામાં આવશે. યુનિ. કેમ્પસ ઉપર આવેલા  જુદા-જુદા ભવનોના અડધો ડઝન સેમિનાર હોલ પૈકી મેઈન બિલ્ડિંગમાં આવેલા સેનેટ હોલ સાથે 4 સેમિનાર હોલ રીપેરીંગમાં હોવાથી સ્પર્ધાઓ જુદા-જુદા ભવનોના કલાસરૂમ ઉપરાંત અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર ભવનના સેમિનાર હોલમાં યોજવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…

દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ 'કમલમ'ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca...

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital's 30 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉધના રેલ્વે સ્ટેશન ખાતેનો બ્લોક દૂર થતા 8 ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થયા | Stoppages of 8 trains resum…

ઉધના રેલ્વે સ્ટેશન ખાતેનો બ્લોક દૂર થતા 8 ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થયા | Stoppages of 8 trains resum…

12 months ago
સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

12 months ago
ઈલેક્ટ્રીક વાહનો સસ્તા મળશે ! બેટરી બનાવતા સામાન પર કસ્ટમ ડ્યુટીમાં રાહતની કેન્દ્રની જાહેરાત | Budge…

ઈલેક્ટ્રીક વાહનો સસ્તા મળશે ! બેટરી બનાવતા સામાન પર કસ્ટમ ડ્યુટીમાં રાહતની કેન્દ્રની જાહેરાત | Budge…

7 months ago
જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે ‘ડી.જે.’ ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, …

જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે ‘ડી.જે.’ ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News