gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના 2 લાખ બાકીદારો પાસે રૂ।. 1100 કરોડ વસુલવા  : સૌ.યુનિ. સહિત સરકારી કચેરીઓના 60 કરોડ, મોબાઈલ ટાવરના રૂ।. 22 કરોડ બાકી : મોટા માથાઓ વળતર યોજનાનો લાભ લેતા નથી

 રાજકોટ, : રાજકોટ મહાપાલિકા દ્વારા અનિયમિત અને કાયમના બાકીદાર એવા મિલ્કતધારકો પાસેથી રૂ।.૧૧૦૦ કરોડનો ટેક્સ વસુલવા દિવાળી પછી સીલીંગ સહિતની કડક વસુલાત ઝૂંબેશ હાથ ધરશે પરંતુ, શીતલપાર્ક પાસે આવેલા ભાજપ કાર્યાલય કમલમ બિલ્ડીંગ ત્રણ વર્ષથી તૈયાર થઈ ગયું હોવા છતાં હજુ સુધી તેની આકારણી જ નહીં થયાના મુદ્દે વિપક્ષે તીવ્ર વિરોધ ઉઠાવ્યો છે. 

આ અંગે મનપા સૂત્રો અનુસાર ભાજપ કાર્યાલય આશરે 3 વર્ષ પહેલા તૈયાર થયું છે અને તેની આકારણી માટે નોટિસ આપવામાં આવી છે, આકારણી થયા બાદ ટેક્સ વસુલાત કરાશે. જ્યારે શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મૂજબ આ ભાજપ કાર્યાલય તા. 23-10-2022 થી કાર્યરત છે અને તેની ટેક્સ આકારણી જે તે સમયે જ એટલે નથી થઈ કે તેના બાકી વેરા ઉપર 18 ટકા જેવું વ્યાજ ચડત કરવું ન પડે. આકારણીમાં ઢીલ રાખવામાં થાબડભાણાંની ગંધ આવે છે. આ બિલ્ડીંગના પ્લાન,કમ્પલીશન ઉપરથી તત્કાલ આકારણી કરવી જોઈએ. 

દરમિયાન રાજકોટમાં આમ જનતા તો નિયમિત અને પ્રમાણિક કરદાતા બનીને મનપાને વળતર યોજનામાં 30  જૂન પહેલા જ ટેક્સ જમા કરાવી દે છે પરંતુ, ખુદ સરકારી કચેરીઓ વળતર યોજનાનો લાભ લેતી નથી. સૌથી મોટા બાકીદાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક રૂપિયાનો ટેક્સ ભર્યો નથી અને એકંદરે શહેરની સરકારી કચેરીઓ પાસે હાલ રૂ।. 60 કરોડનું માંગણુ છે. ઉપરાંત મોબાઈલ નેટવર્કનો ધીકતો ધંધો છતાં મોબાઈલ ટાવર્સ ઉપર પણ રૂ।. 22 કરોડ જેવો ટેક્સ ચડત થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital's 30 la...

આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray…

આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br…

9 months ago
ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત | Three accused involved in theft case detained in …

1 year ago
6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પ…

4 months ago
EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત | India EU Summ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News