gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.માં ત્રણ વર્ષમાં એક પણ નવો ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ લોન્ચ ના કરાયો | msu has not launched singl…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
યુનિ.માં ત્રણ વર્ષમાં એક પણ નવો ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ લોન્ચ ના કરાયો | msu has not launched singl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નવી શિક્ષણ નીતિ લાગુ તો કરી દેવાઈ છે પરંતુ એમ.એસ.યુનિવર્સિટીનો શૈક્ષણિક વિકાસ સ્થગિત થઈ ગયો હોય તેમ લાગે છે.છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીમાં માત્ર એક જ નવો કોર્સ શરુ કરવામાં આવ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૨માં આર્ટસ ફેકલ્ટીમાં  હિન્દુ સ્ટડીઝ અને ડિફેન્સ સ્ટડીઝ એમ બે નવા ડિગ્રી કોર્સ શરુ કરવામાં આવ્યા હતા.એ પછી વર્તમાન શૈક્ષણિક વર્ષમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ લોન્ચ કરાયો છે.

કોરોના પહેલા દર વર્ષે બે થી  ત્રણ ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ શરુ થતા હતા.જેના કારણે અત્યારે ૬૦ કરતા વધારે સેલ્ફ ફાઈનાન્સ કોર્સ ચાલે છે.જોક છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ફેકલ્ટીએ એકાદ-બે સર્ટિફિકેટ કોર્સના અપવાદને બાદ કરતા  ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ શરુ કરવામાં રસ દાખવ્યો નથી.એક વર્ષ પહેલા યુનિવર્સિટીમાં  ઈન્ડિયન નોલેજ સેન્ટરના ઉપક્રમે સંખ્યાબંધ સર્ટિફિકેટ કોર્સ શરુ કરવાની જાહેરાત કરાઈ હતી.જોકે સેન્ટર શરુ થાય તે પહેલા જ તેને તાળા વાગી ગયા છે.સર્ટિફિકેટ કોર્સનું બાળમરણ થઈ ગયું છે.

યુનિવર્સિટીના હાયર પેમેન્ટ કોર્સિસના ડાયરેકટર સુધાકર પદમજાનું કહેવું છે કે, નવા કોર્સ શરુ કરવા માટે ફેકલ્ટીઓ પાસે પ્રસ્તાવો મંગાવવામાં આવ્યા છે.

પહેલેથી ચાલતા કોર્સ પણ ડચકા ખાઈ રહ્યા છે

યુનિવર્સિટીના એક પ્રોફેસરે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, નવા કોર્સ શરુ થવાનું તો બાજુ પર રહ્યું પણ જે કોર્સ ચાલે છે તે પણ ડચકા ખાઈ રહ્યા છે.જેમ કે હિન્દુ સ્ટડીઝ અને ડિફેન્સ સ્ટડીઝના કોર્સમાં હવે આંગળીના વેઢે ગણાય તેટલા વિદ્યાર્થીઓ છે.યુનિવર્સિટીના બીબીએ, બીસીએ, સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી જેવા આંગળીના વેઢે ગણાય તેવા કોર્સ છે જેની તમામ બેઠકો ભરાય છે.કેટલાક કોર્સમાં તો વિદ્યાર્થીઓની ફીમાંથી ભણાવવા માટે રાખેલા હંગામી અધ્યાપકોનો પગાર પણ  નીકળે નહીં તેવી સ્થિતિ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
વડોદરા જિ.પંચાયતનું બહુમાળી ભવન તૈયાર કરાવનાર પૂર્વ પ્રમુખ સ્વ.જગદીશ પટેલનું સ્ટેચ્યૂ મુકાશે | Statu…

વડોદરા જિ.પંચાયતનું બહુમાળી ભવન તૈયાર કરાવનાર પૂર્વ પ્રમુખ સ્વ.જગદીશ પટેલનું સ્ટેચ્યૂ મુકાશે | Statu...

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે

1 year ago
યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…

યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…

10 months ago
અમદાવાદ: 7 દિવસથી ‘ડિજિટલ અરેસ્ટ’ વૃદ્ધ દંપતીના રૂ. 1.43 કરોડ બચ્યા, MF ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાએ ખો…

અમદાવાદ: 7 દિવસથી ‘ડિજિટલ અરેસ્ટ’ વૃદ્ધ દંપતીના રૂ. 1.43 કરોડ બચ્યા, MF ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાએ ખો…

9 months ago
કંપનીઓનો નફો રૂ.3.6 લાખ કરોડના વિક્રમી સ્તરે | Corporate profits hit record high of Rs 3 6 lakh cror…

કંપનીઓનો નફો રૂ.3.6 લાખ કરોડના વિક્રમી સ્તરે | Corporate profits hit record high of Rs 3 6 lakh cror…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News