gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર
મનપાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા રજૂઆત

લઘુતમ
વેતન
, કાયમી
કરવા
, છૂટા કરેલ સફાઈ કામદારોને પરત લેવા સહિતની પડતર માંગો
અંગે રજૂઆત કરવામાં આવી

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ૧૫૦ કાયમી તેમજ અન્ય ૩૫૦થી
વધુ સફાઈ કામદારો
, ડ્રાઇવરો ફરજ બજાવી રહ્યાં છે પરંતુ છેલ્લા
ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી.

જેમાં
વસ્તી મુજબ સફાઈ કામદારોનું મહેકમ ૧૦૦૦ જેટલું કરવું
, કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ
કામદારોને લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવો અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી
, છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને કાયમી કરવા,
પાર્ટ ટાઇમ સફાઈ કામદારોને ફૂલ ટાઇમ કરવા, સરકારના
પરિપત્ર મુજબ દૈનિક ભથ્થું ચૂકવવું
, છૂટા કરેલા ૬૦થી વધુ
સફાઈ કામદારોને કામ પર પરત લેવા
, દિવાળીના તહેવારને ધ્યાને
લઈ કોન્ટ્રાકટર દ્વારા બોનસ ચૂકવવું
, કાયમી સફાઈ કામદારોને
૦૭માં પગાર પંચનો લાભ આપવો સહિતની તમામ માંગો અંગે અનેક વખત મનપા તંત્રને રજૂઆત
કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે તમામ પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ
લાવવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડિયા સહિતનાઓ દ્વારા
મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા
પડતર માંગોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રતીક ધરણા
, ઉપવાસ, હડતાળ સહિતના કાર્યક્રમો આપવાની પણ ચીમકી
ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૫ લાખની ઠગાઇમાં સંડોવાયેલા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused involved in R…
GUJARAT

May 13, 2026
ભાયલી પાસે ફ્લેટ ભાડે રાખી IPL મેચો પર સટ્ટો રમાડવાનું નેટવર્ક | cricket satto in bhayali flat one a…

SMCએ પકડેલા લાલુ સિન્ધી ગેંગના 1.40 કરોડના દારૃના કેસમાં PI સસ્પેન્ડ | PI suspended in case of SMC r…

Next Post
પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler’s helper beaten up

પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler's helper beaten up

બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs…

બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs...

IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone…

IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણી…

9 months ago
સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…

1 year ago
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

1 month ago
શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News