gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા | Bihar Election 20…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા | Bihar Election 20…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી અને પરિણામોની તારીખ જાહેર થયા બાદ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. NDAના આંતરિક વિવાદને ઉકેલવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે શુક્રવારે (10મી ઑક્ટોબર) ફરી એકવાર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી હતી. ચિરાગ પાસવાનને મનાવવા માટે નિત્યાનંદ રાયની આ ચોથી મુલાકાત હતી.

ચિરાગ પાસવાન 40-50 બેઠકોની માંગ પર અડગ!

NDAની અંદર બેઠકોની વહેંચણીની ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે, પરંતુ ચિરાગ પાસવાનની 40-50 બેઠકોની માંગણી વિવાદનું મુખ્ય કારણ બની રહી છે. જો કે, બંને નેતાઓ મુલાકાત બાદ હસતા જોવા મળ્યા હતા, જે ગઠબંધનમાં બધું બરાબર હોવાનો સકારાત્મક સંદેશ આપી રહ્યો છે.

ચિરાગ પાસવાનનું સકારાત્મક નિવેદન

નિત્યાનંદ રાય સાથેની આજની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ચિરાગ પાસવાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘અમારી વચ્ચે વાતચીત સકારાત્મક અને અંતિમ તબક્કામાં છે. બેઠકોની વહેંચણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી મને મારી પ્રતિષ્ઠાની ચિંતા નથી.’

આ પણ વાંચો: મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગુંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ

NDAમાં મુશ્કેલીઓનો વ્યાપક મોરચો

ભાજપ નેતા નિત્યાનંદ રાય જે બિહારમાં ભાજપના પ્રભારી છે, તે NDAના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે વાટાઘાટો કરી રહ્યા છે. માત્ર LJP (રામ વિલાસ) જ નહીં, પરંતુ હિન્દુસ્તાની અવામ મોરચા જેવા અન્ય NDA પક્ષો પણ 15 બેઠકોની માંગ કરી રહ્યા છે, જેના કારણે બેઠકોની વહેંચણી વધુ જટિલ બની છે.

ચિરાગ પાસવાનની પાર્ટીમાં પણ બેઠકોની વહેંચણીને લઈને આંતરિક તણાવ હોવા છતાં, પાર્ટી ચૂંટણીમાં NDA સાથે રહેવા માંગે છે. ચિરાગે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તે કેન્દ્રીય મંત્રી પદ પર રહેશે અને ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. NDA ટૂંક સમયમાં બેઠક વહેંચણીની અંતિમ જાહેરાત કરે તેવી શક્યતા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

બિહાર વિધાનસભા ચૂંટણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે  બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી છઠ્ઠી નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11મી નવેમ્બરના રોજ યોજાશે. પહેલા તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10મી ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17મી ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22મી ઑક્ટોબરના બુધવારે થશે. 24મી ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. છઠ્ઠી નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11મી નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 મીનવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…
INDIA

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…

May 30, 2026
ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…
INDIA

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

May 30, 2026
પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…
INDIA

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

May 30, 2026
Next Post
મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત | afghanistan …

મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત | afghanistan ...

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુ…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુ...

જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught …

જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ | naraya…

આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ | naraya…

2 months ago
સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું | Surat Couple Found Dead…

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું | Surat Couple Found Dead…

2 months ago
અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક | M…

અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક | M…

9 months ago
ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News