gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત | Chain snatcher arrested for committing crime…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત | Chain snatcher arrested for committing crime…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદથી બાઇક ઉપર આવીને

એલસીબી દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી મળી જતા ભુજની પાલારા જેલ ખાતે મોકલાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ
અટકાવવા માટે એલસીબી દ્વારા રીઢા ચેઈન સ્નેચર સામે કરવામાં આવેલી પાસા દરખાસ્તને
મંજૂરી મળી જતા તેની અટકાયત કરીને ભુજ ખાતે આવેલી પાલારા જેલ ખાતે મોકલી આપવામાં
આવ્યો છે. અમદાવાદથી બાઈક ઉપર આવીને આરોપી ગુનાઓ આચરતો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી
ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે દોડધામ
કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં આ પ્રકારના ગુનાઓ અગાઉ આચરી ચૂકેલા આરોપીઓ સામે
કડક હાથે કામ લેવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા
પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે ગાંધીનગર
એલસીબી પીઆઇ ડી.બી વાળા દ્વારા આવા ચેઈન સ્નેચરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે
અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન ગાંધીનગરમાં અમદાવાદ કુબેરનગર ખાતે રહેતા મયુર
ઉર્ફે પાપુ નરેન્દ્ર ભાઈ સોલંકી દ્વારા જિલ્લાના અડાલજ
, દહેગામ, અને ઇન્ફોસિટી
વિસ્તારમાં પોતાના સાગરીત સાથે મોટર સાયકલ પર આવીને મોઢે રૃમાલ બાંધીને આવતા-જતા
લોકોની વોચ રાખતો હતો.

જ્યારે પણ મોકો મળતો,
તે એકલ-દોકલ જતી મહિલા કે પુરુષના ગળામાંથી સોનાની ચેઇન તોડીને ભાગી જતો હતો.
ગાંધીનગર જિલ્લા પોલીસે અગાઉ આ ઇસમને પકડીને કુલ ચાર ગુનાઓ શોધી કાઢીને કાયદેસરની
કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની સામે પાસા દરખાસ્ત તૈયાર
કરવામાં આવી હતી અને તેને મંજૂરી મળી જતા અટકાયત કરીને ભુજ ખાતેની પાલારા જેલ ખાતે
મોકલી આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન
GUJARAT

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન

July 23, 2026
Next Post
મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo…

મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo...

કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip…

કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip...

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંદિરની માફક મ્યુઝિયમમાં શોભતી જૈન તીર્થંકરોની પૌરાણિક પ્રતિમાઓ | Mythological statues of Jain Tirth…

મંદિરની માફક મ્યુઝિયમમાં શોભતી જૈન તીર્થંકરોની પૌરાણિક પ્રતિમાઓ | Mythological statues of Jain Tirth…

11 months ago
ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

7 months ago
ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

1 year ago
વડોદરા નજીક લાંછનપુરામાં પુત્રની સામે જ પિતા ડૂબ્યા,300 જણા ડૂબ્યા હોવા છતાં સહેલાણીઓનો જમાવડો | Fat…

વડોદરા નજીક લાંછનપુરામાં પુત્રની સામે જ પિતા ડૂબ્યા,300 જણા ડૂબ્યા હોવા છતાં સહેલાણીઓનો જમાવડો | Fat…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News