gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા કુડાસણની વસાહતમાં

લાઇટર સમજીને રિવોલ્વર લઈ ગયાની પોલીસ સમક્ષ કેફિયત ઃ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર સોપાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના કુડાસણમાં આવેલી રાધે એમ્પાયર વસાહતમાં ઘર
સફાઈ માટે આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા ઘરમાંથી લાયસન્સવાળી રિવોલ્વર અને છ જીવતા
કારતુસની સાથે સોનાના દાગીના પણ ચોરી લેવામાં આવ્યા હતાં. જે ગુનામાં પોલીસે મુખ્ય
આરોપીને ઝડપી લીધો છે અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

કુડાસણ ખાતે આવેલી રાધે એમ્પાયર વસાહતમાં રહેતા અને મૂળ ગીર
સોમનાથ જિલ્લાના વતની પુંજાભાઈ જગમાલભાઇ બારડની પત્ની જશુબેન દ્વારા દિવાળી પર્વ
નિમિત્તે ઘરની સફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમના પાડોશીના ઘરે
સફાઈ કરવા આવેલા ચાર માણસો પૈકી શંકરલાલ નારાયણલાલનો સંપર્ક કર્યો હતો. જેથી ગત
સોમવારના રોજ શંકરલાલ અને તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ તેમના ઘરે આવ્યા હતા અને
આ દરમિયાન જશુબેન ઘરે એકલા હતા અને તેમના પતિ બહાર ગયા હતા. બીજા દિવસે જશુબેન
ઘરનો સામાન ગોઠવી રહ્યા હતા તે દરમિયાન કબાટમાં જ્યાં લાઇસન્સ વાળી રિવોલ્વર
રાખવામાં આવી હતી તે ખાનું ખુલ્લું હતું અને તપાસ કરતા અંદર રિવોલ્વર અને કારતુસ
જોવા મળ્યા ન હતા. ઘરમાં તપાસ કરતાં ૭૫ હજારના દાગીના પણ ચોરાયા હતા. જેથી આ સંદર્ભે
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૃ કરી હતી અને
શંકરલાલ નારાયણલાલ આહારી રહે
,
કલાસાગર મોલ પાસે ઘાટલોડિયા,
મૂળ ડુંગરપુર રાજસ્થાનને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રિવોલ્વર કબજે કરી
હતી. કોર્ટમાં રજૂ કરીને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ત્યારે તેના
અન્ય ત્રણ સાગરીતોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે. લાઈટર સમજીને તેણે રિવોલ્વર
ચોરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે ત્યારે દાગીના અને કારતુસની પણ શોધખોળ
કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…
GUJARAT

અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

June 10, 2026
અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …
GUJARAT

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

June 10, 2026
Next Post
ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar…

ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar...

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o…

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o...

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદીઓએ વ્યાજ માફીને વધાવી, માત્ર 7 જ દિવસમાં AMCની તિજોરીમાં ઠલવાયા રૂ. 24 કરોડ | Ahmedabad Muni…

અમદાવાદીઓએ વ્યાજ માફીને વધાવી, માત્ર 7 જ દિવસમાં AMCની તિજોરીમાં ઠલવાયા રૂ. 24 કરોડ | Ahmedabad Muni…

5 months ago
સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …

સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …

4 months ago
પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr…

પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr…

5 months ago
‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News