gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટા મઢાદમાં ગેરકાયદે ખનન મામલે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી | FSL team conducts investigation into il…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
મોટા મઢાદમાં ગેરકાયદે ખનન મામલે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી | FSL team conducts investigation into il…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ-ખાણ ખનીજની ટીમે ૨.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

કોના
દ્વારા અને કેટલા સમયથી ગેરકાયદે ખોદકામ થતું હતું સહિતની વિગતો બહાર આવ્યા દંડ
ફટકારવામાં આવશે

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર
જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર
ખનીજ સંપતિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈને થોડા દિવસો પહેલા વઢવાણ
તાલુકાના મોટા મઢાદ ગામમાંથી કરોડો રૃપિયાની ખનીજ ચોરી ઝડપાઈ હતી. જે મામલે હવે એફએસએલ
, ખાણ ખનીજ અને પોલીસ ટીમ
દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી છે.

જોરાવરનગર
પોલીસ તેમજ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ગત બુધવારના રોજ
વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામમાં દરોડો પાડયો હતો. જેમાં સ્થળ પરથી બ્લેક ટ્રેપ
ખનીજ સંપત્તિ
, ૦૫ હિટાચી મશીન, ૦૧ ડમ્પર સહિત ફૂલ રૃ.૨.૬૦ કરોડનો
મુદામાલ કબજે કર્યો હતો. દરોડાના બે દિવસ બાદ એફએસએલ
, ખાણ
ખનીજ અને પોલીસની ટીમો દ્વારા મોટા મઢાદ ગામે જઈ અગાઉ કરેલા દરોડા અંગે વધુ તપાસ
આરંભી છે. જેમાં ખોદકામ કરેલ જમીનની માપણીને આધારે વધુ વિગતો બહાર આવશે. કોના
દ્વારા ગેરકાયદેસર ખનન થતુ હતુ તેમજ કેટલા સમયથી ખનીજ ચોરી કરવામાં આવતી હતી
?
તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ટીમો દ્વારા તપાસ
બાદ જ ભૂમાફિયાઓના નામ સહિતની વિગતો બહાર આવશે અને ત્યારબાદ ગેરકાયદેસર ખનન બદલ
દંડ ફટકારવાની તજવીજ હાથ ધરાશે. વઢવાણના મોટા મઢાદ ગામે અગાઉ કરેલી રેઇડ મામલે હવે
એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા
પામ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera...

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in...

ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a…

ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક ‘સૂર્યવલય’, અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca…

1 year ago
વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું | Smart elect…

CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…

3 months ago
દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News