gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in Business
0 0
0
માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશના રાજ્યોની અંદર અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂપિયા ૫૦,૦૦૦થી વધુની કિંમતના માલસામાનની હેરફેર માટે જનરેટ કરવાની રહેતી ઈલેકટ્રોનિક પરમીટ એટલે કે ઈ-વે બિલ્સની સંખ્યા સપ્ટેમ્બરમાં ૧૩.૨૦ કરોડ સાથે અત્યારસુધીની વિક્રમી રહી છે. 

ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના ઈ-વે બિલ્સની સંખ્યામાં ૨૧.૧૦ ટકા વધારો જોવાયો છે, પરંતુ ઓગસ્ટની સરખામણીએ આ સંખ્યા માત્ર ૨.૨૦ ટકા જેટલી જ વધુ છે એમ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)  નેટવર્કના ડેટા પરથી જણાય છે.

વર્તમાન વર્ષના જુલાઈમાં ૧૩.૧૯ કરોડ ઈ-વે બિલ્સ જનરેટ કરાયા હતા જે અત્યારસુધીની બીજી સૌથી મોટી સંખ્યા છે. મજબૂત માગને  પગલે નવરાત્રીના તહેવાર પહેલા તથા દરમિયાન માલસામાનની રવાનગીમાં થયેલા વધારાને કારણે ઈ-વે બિલ્સની સંખ્યા ઊંચી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં જીએસટી મારફતની આવકમાં પણ વર્તમાન નાણાં વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 

સપ્ટેમ્બરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પણ જોરદાર જોવા મળી છે. ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ૫૭.૭૦ રહ્યો હતો અને ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઉત્પાદન ક્ષેત્રના વિસ્તરણ માલસામાન માટેની માગ ઊંચી રહી હોવાના સંકેત આપે છે.

સરકારે જીએસટીના દરમાં ૨૨ સપ્ટેમ્બરથી ઘટાડો લાગુ કર્યા બાદ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં માલસામાનની હેરફેરમાં વધારો થયાનું કહી શકાય એમ છે. નવરાત્રીના સમયમાં ખાસ કરીને કન્ઝયૂમર ડયૂરેબલ્સ, એસી, ટીવી, સહિતના માલસામાનની ઊંચી માગ જોવા મળી હતી. 

ઈ-વે બિલ્સની સંખ્યામાં વધારાનો અર્થ કરદાતાઓ વેરાની ચૂકવણીમાં ફરજપાલન કરતા હોવાનું કહી શકાય છે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in...

ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a…

ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a...

બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi’s bail a…

બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi's bail a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.માં સતત સાતમા વર્ષે યૂથ ફેસ્ટિવલના આયોજન પર બ્રેક | youth festival not organised in msu for sev…

યુનિ.માં સતત સાતમા વર્ષે યૂથ ફેસ્ટિવલના આયોજન પર બ્રેક | youth festival not organised in msu for sev…

4 months ago
જૂના ઝગડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ | Old feud flares up again…

જૂના ઝગડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ | Old feud flares up again…

4 months ago
મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા | Rs 80 thousand transferred from …

મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા | Rs 80 thousand transferred from …

8 months ago
‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News