
– 1988થી 2018 સુધીના ડેટાનું ચિંતાજનક તારણ
– ઉત્તરમાં વર્ષે 13.1 કલાક અને પશ્વિમ ભારતમાં 8.6 કલાક સૂર્યપ્રકાશ ઘટયો : સોલર એનર્જી અને ખેતી પર લાંબાંગાળે જોખમ
નવી દિલ્હી : આ વર્ષે લાંબાં ચોમાસાના કારણે હજુય સૂર્ય સંતાકૂકડી રમે છે. ક્યારેક સૂર્ય દેખાય ને ક્યારેય અચાનક વાદળો ઘેરાય જાય છે.










