gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધી માટે નોબેલ પારિતોષિકની માગ? કોંગ્રેસ નેતાએ કહ્યું – મચાડો જેવું જ કરે છે કામ | Maria Cor…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધી માટે નોબેલ પારિતોષિકની માગ? કોંગ્રેસ નેતાએ કહ્યું – મચાડો જેવું જ કરે છે કામ | Maria Cor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS 

Congress Demands Nobel Prize For Rahul Gandhi: વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને આ વર્ષે શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે તેમની તુલના કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે કરી હતી. રાજપૂતે સંકેત આપ્યા હતા કે જેમ મચાડોએ તેમના દેશમાં લોકશાહીના અધિકારો માટે સંઘર્ષ કરવા પર સન્માન મળ્યું હતું, તેવી જ રીતે રાહુલ ગાંધી પણ ભારતમાં બંધારણને બચાવવાની લડાઈ લડી રહ્યા છે. 

રાજપૂતે એક્સ હેન્ડલ પર મચાડો અને રાહુલની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું કે,’ આ વર્ષે નોબેલ શાંતિનો પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષની નેતાને બંધારણનું રક્ષણ કરવા માટે મળ્યું છે. ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશના બંધારણને બચાવવાની લડાઈનું નેતૃત્ત્વ કરી રહ્યા છે’. 

નોબેલ સમિતિએ મચાડોને ‘તાનાશાહીથી લોકશાહીમાં શાંતિપૂર્ણ બદલાવ’ અને ‘લોકતાંત્રિક અધિકારોના પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા’ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં છેતરપિંડીનાના આરોપ બાદ છૂપાઈને રહેવું પડ્યું હતું, છતાં તે વેનેઝુએલાના વિપક્ષને એકતામાં રાખવામાં સફળ રહી. ત્યાં, ભારતમાં કોંગ્રેસનું કહેવુ છે કે રાહુલ ગાંધી હાલની એનડીએ સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો છે. તે હાલના મહિનામાં ‘વોટ ચોરી’, બિહારમાં યાદીમાંથી મતદારોનાં નામ હટાવા, ઇવીએમ હેકિંગ, પછાત વર્ગો માટે અનામત સમાપ્ત કરવાનું કાવતરું જેવા મુદ્દા ઉઠાવી ચૂક્યા છે. ઈન્ડિયા ગઠબંધન પછી વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ અડગ અને એક છે. વિપક્ષનો આરોપ છે કે દેશમાં બેરોજગારી વધી છે, અર્થતંત્ર નબળું પડ્યું છે, લઘુમતીઓ અને અનુસૂચિત જાતિના અધિકારો પર તરાપ મારવામાં આવી છે અને અસંમતિના અવાજને દબાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ અનેક વાર કહી ચૂક્યા છે કે ભારતમાં લોકશાહી અને લોકશાહી સંસ્થાઓ જોખમમાં છે અને તે તેને બચાવવા માટે લડી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર ન…

બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર ન...

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂ…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

7 months ago
હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…

હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…

5 months ago
જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને …

જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને …

1 year ago
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News