gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત, તહેવારને પગલે 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય | choti…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત, તહેવારને પગલે 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય | choti…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Chotila Market Yard Diwali Vacation: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં ચોટીલા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. તહેવાર નિમિત્તે વેપારીઓ અને ખેડૂતો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે તે હેતુથી, યાર્ડમાં દસ દિવસનું લાંબુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન જણસની ખરીદ-વેચાણની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.

17 ઓક્ટોબરથી 10 દિવસ માટે બંધ

ચોટીલા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, વેકેશનની શરૂઆત તારીખ 17 ઓક્ટોબર, 2025થી થશે. આ રજાઓ સતત દસ દિવસ સુધી ચાલશે અને તેની 26 ઓક્ટોબર, 2025 સુધી રહેશે. 

આ પણ વાંચોઃ સુરતમાં મામાએ જ ભાણેજની કરી હત્યા, લાશના ટુકડા કરી થેલામાં પેક કરીને ખાડીમાં ફેંકી દીધા

આ દસ દિવસ દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની જણસની આવક કે હરાજી થશે નહીં. યાર્ડમાં કાર્યરત તમામ કર્મચારીઓ, વેપારીઓ અને અન્ય સહાયક સ્ટાફ આ લાંબી રજાઓનો લાભ લઈને પોતાના વતન જઈને ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકશે.

ખેડૂતો-વેપારીઓને આયોજન કરવા અપીલ

માર્કેટિંગ યાર્ડ દ્વારા વહેલી જાહેરાત કરવામાં આવતા, ચોટીલા અને આસપાસના વિસ્તારોના ખેડૂતો અને વેપારીઓને પોતાનું કામકાજ સમયસર આયોજિત કરવા માટે પૂરતો સમય મળી ગયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં જાહેર રસ્તા પર ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો, શું પોલીસ કાર્યવાહી કરવાની હિંમત કરશે?

ખેડૂતોને પોતાની જણસ વેચવા માટે 17 ઓક્ટોબર પહેલાનો અથવા તો વેકેશન પૂરું થયા પછીનો સમય નક્કી કરવા અપીલ કરવામાં આવી છે. તેવી જ રીતે, વેપારીઓએ પણ તહેવાર દરમિયાનની માંગને પહોંચી વળવા માટે સ્ટોકનું આગોતરું આયોજન કરવું પડશે. દસ દિવસની આ રજાઓ પછી નવા કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગરના રણમલ તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ | Body of a young man…

જામનગરના રણમલ તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ | Body of a young man...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલના વાંકીયા ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાતને …

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલના વાંકીયા ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાતને ...

‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

'મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે...' અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો | city police catch vehicle thief on third day

વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો | city police catch vehicle thief on third day

8 months ago
તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

1 year ago
જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

5 months ago
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News