gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકો દ્વારા લોન લેવામાં MSMEનો હિસ્સો વધ્યો પરંતુ પડકારો યથાવત | MSME share in bank loans increases…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in Business
0 0
0
બેંકો દ્વારા લોન લેવામાં MSMEનો હિસ્સો વધ્યો પરંતુ પડકારો યથાવત | MSME share in bank loans increases…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે ઔપચારિક ધિરાણની પહોંચ વધી રહી છે. જેના કારણે શેડયુલ્ડ બેંકો દ્વારા લોન મેળવવામાં એમએસએમઈના હિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતમાં એમએસએમઈની સ્પર્ધાત્મકતામાં વધારો  વિષય પર નીતિ આયોગ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતના એમએસએમઈની અપાર સંભાવનાઓને ધિરાણ, કૌશલ્ય, નવીનતા અને બજાર સુલભતામાં વ્યવસ્થિત સુધારાઓ દ્વારા બહાર કાઢવા માટે એક વિગતવાર બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી છે.

આ અહેવાલમાં જણાવાયું છે કે એમએસએમઈની ઔપચારિક ધિરાણની પહોંચમાં નોંધપાત્ર સુધારો થયો છે. ૨૦૨૦ અને ૨૦૨૪ દરમિયાન શિડયુલ્ડ બેંકો દ્વારા લોન મેળવતા સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોનો હિસ્સો ૧૪ ટકાથી વધીને ૨૦ ટકા થઈ છે. આ જ સમયગાળા દરમિયાન, શિડયુલ્ડ બેંકો દ્વારા લોન લેતા મધ્યમ ઉદ્યોગોનો હિસ્સો ૪ ટકાથી વધીને ૯ ટકા થયો છે.

આ સુધારાઓ છતાં, અહેવાલ દર્શાવે છે કે મોટો ક્રેડિટ ગેપ હજુ પણ યથાવત છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ માં એમએસએમઈ  ક્ષેત્રની ક્રેડિટ માંગ રૂ. ૬૯.૩ લાખ કરોડ હતી. આમાંથી, ૧૦.૯ લાખ કરોડ રૂપિયા ઔપચારિક સ્ત્રોતોમાંથી આવ્યા હતા અને ૫૮.૪ લાખ કરોડ રૂપિયા અનૌપચારિક સ્ત્રોતોમાંથી આવ્યા હતા. આમ લોન ગેપ રૂ. ૫૮.૪ કરોડ થયો છે. 

નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં એમએસએમઈ  લોનની માંગનો માત્ર ૧૯ ટકા જ ઔપચારિક રીતે પૂર્ણ થયો હતો. નાણાકીય વર્ષમાં એમએસએમઈ લોનની માંગ ૯૯ લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી. જેમાં ઔપચારિક ોતોમાંથી એમએસએમઈને ૧૯ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વીજળીની તીવ્ર અછત, નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઊંચા અમલીકરણ ખર્ચને કારણે એમએસએમઈને આધુનિક ટેકનોલોજી અપનાવવામાં અવરોધોનો સામનો કરવો પડે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry…

બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry...

સોના- ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા : ક્રૂડ તેલમાં ઉછાળો ઊભરા જેવો નિવડયો | Gold and silver recover …

સોના- ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા : ક્રૂડ તેલમાં ઉછાળો ઊભરા જેવો નિવડયો | Gold and silver recover ...

ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m…

ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…

11 months ago
2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

3 months ago
અકોટા–મુજમહુડા રોડ પર ગોકળગતિની ડ્રેનેજ કામગીરીથી રોષે ભરાયેલા વેપારીઓએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો | t…

Lentils Side Effects: દાળ પકાવતી વખતે ફીણ વળે છે? ડાયટિશિયને કહ્યું- શરીર માટે હદથી વધુ છે જોખમી – effects of eating lentils foam which makes while boiling nutritionist tips

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News