gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલના વાંકીયા ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાતને …

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલના વાંકીયા ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાતને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટીયા પાસે આજે સવારે એક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બસમાં બેઠેલા સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઈ છે, અને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

જામનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ સવારે 8:00 વાગ્યાના અરસામાં જામનગરથી નીકળીને મોરબી તરફ જઈ રહી હતી, તે દરમિયાન ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટીયા પાસે એક ડમ્પરના ચાલકે ખાનગી લક્ઝરી બસને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બસની અંદર બેઠેલા સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી. જે બનાવ અંગે 108ની ટીમને જાણ કરાતાં જુદી જુદી બે 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે ઇજા વધુ ન હોવાથી તમામને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે.

આ બનાવની જાણ થતાં ધ્રોળનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં દોડતો થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

Next Post
‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

'મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે...' અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર ...

‘બંગાળને દુષ્કર્મીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવી દેવાયું’, દુર્ગાપુર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપના મમ…

'બંગાળને દુષ્કર્મીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવી દેવાયું', દુર્ગાપુર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપના મમ...

મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto…

મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા …

11 months ago
હવે ન્યુ ક્લોથ માર્કેટ ને મસ્કતી કાપડ માર્કેટમાં જ છ દિવસનું એક્ઝિબિશન | new cloth markets exhibitio…

5 months ago
સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

12 months ago
ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News