gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ઝુલુસ દરમિયાન ‘સર તન સે જુદા’ ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ઝુલુસ દરમિયાન ‘સર તન સે જુદા’ ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર શહેરમાં ઈદે મિલાદના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે ‘સર તન સે જૂદા’ કરી દેવાનો નારો લગાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે સુલેહ શાંતિના ભંગ બદલ સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે.

‘સર તન સે જુદા’ ના નારા લગાવનારા સાત આરોપીની ધરપકડ

જામનગર શહેરમાં ગત ઈદે મીલાદના તહેવારમાં નીકળેલા ઝુલુસ દરબારગઢ સર્કલ તેમજ બર્ધન ચોકના અમુક શખ્સો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવાની સાથે જનૂની નારામાં ‘સર તને સે જૂદા’ કરી દેવાનો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું. 

સમગ્ર મામલે દરબારગઢ પોલીસ ચોકીના PSIએ ખુદ ફરિયાદી બનીને 7 આરોપીઓમાં મોહસીનખાન સલીમખાનુ પઠાણ, બિલાલ હાસમભાઈ નોંયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી, હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ કુરેશી, યુનુસ બહાઉદિનભાઈ બેલીમ સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ

પોલીસે તમામ આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરી હતી અને જામનગરની કોર્ટ સમક્ષ રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા તમામના મોબાઇલ ફોન કબજે કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi...

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co...

ભારતીયોના ભોજનમાં 62 ટકા તો માત્ર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનની કમી દૂર કરવા આ રીતે બનાવો સમતોલિત ખોરાક | ICMR Report: 62% Carbs in Indian Diet Causing Diabetes and Obesity Risk

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a…

11 months ago
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ | Gold loans saw the highest …

7 months ago
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

5 months ago
મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News