gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમલૈંગિક સંબંધની માગણીથી કંટાળેલા આધેડે મિત્ર સાથે મળીને યુવકની હત્યા કર્યાનો ઘટસ્ફોટ | Tired of dem…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
સમલૈંગિક સંબંધની માગણીથી કંટાળેલા આધેડે મિત્ર સાથે મળીને યુવકની હત્યા કર્યાનો ઘટસ્ફોટ | Tired of dem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નડિયાદના ગુતાલ પાસે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી 

એક શખ્સે પકડી રાખ્યો અને અન્યે પથ્થરો મારીને યુવકને મોત નિપજાવ્યાનું તપાસમાં ખૂલ્યું, બે આરોપીની ધરપકડ  

નડિયાદ: નડિયાદના ગુતાલ પાસે હાઇવે પર આવેલી ચોકડી નજીક જર્જરિત જલારમ મંદિર ખાતેથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં મળેલા મૃતદેહના ગુનાનો ભેદ વડતાલ પોલીસે ઉકેલી નાખ્યો છે.સમલૈગિક સંબંધની માગણીથી કંટાળી ગયેલા આધેડે મિત્ર સાથે મળી યુવકની હત્યા કર્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ મામલે બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 

નડિયાદના ફતેપુરા ગામ ખાતે પજુકુઈ તલાવડી વિસ્તારમાં વેરાઈ માતાના મંદિર પાસે રહેતા રમણભાઇ ગોતાભાઈ પરમારના ભાણિયા કાભઈભાઈ પૂનમભાઈ પરમારનો હત્યા કરાયેલો મૃતદેહ ૭ ઓક્ટોબરના રોજ નડિયાદના ગુતાલ ગામ પાસે વડોદરા તરફના નેશનલ હાઈવે નંબર ૪૮ના સવસ રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતેથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ વડતાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વડતાલ પીઆઇની આગેવાનીમાં પોલીસની ત્રણ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્ટ સોર્સ, ટેકનિકલ એનાલિસિસ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. શંકાસ્પદ જણાતા ભીખા ઉર્ફે ભાનુ ઉર્ફે ભનુમતી શના ગોકળ ભોઇ (હાલ રહે. ગુતાલ ચોકડી, તા. નડિયાદ, મૂળ રહે. બેડવા, ભોઇ વાડો, તા. જી. આણંદ)ને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેણે કાભઈભાઈ પરમારની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. 

પોલીસને ભીખા ઉર્ફે ભાનુ ઉર્ફે ભનુમતીએ જણાવ્યું હતું કે, મૃતક કાભઈ પરમાર અવારનવાર કચરો વીણવા આવતો હોવાથી તેમનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ ભીખા ઉર્ફે ભાનુમતીને કાભઈ સાથે સમલૈંગિક સંબંધ બાંધવાની ટેવ પડી હતી. જોકે, છેલ્લા ઘણા સમયથી ભીખા ઉર્ફે ભાનુમતીને કાભઈ સાથે સમલૈંગિક સંબંધ બાંધવાની ઈચ્છા ન હોવા છતાં કાભઈ વારંવાર તેને સમલૈંગિક સંબંધ બાંધવા માટે હેરાનગતિ કરતો હતો. કાભઈની આ હેરાનગતિથી ભાનુ ઉર્ફે ભાનુમતી ત્રાસી ગયો હતો. જેના પગલે ભાનુમતી ઉર્ફે ભાનુએ આ અંગે તેના મિત્ર ભુપત ફુલા હાથીભાઈ જાદવ (રહે. ગુતાલ, ખોડિયાર મંદિર પાછળ, તા. નડિયાદ) સાથે વાત કરી હતી. બાદમાં ભાનુ ઉર્ફે ભાનુમતી અને તેના મિત્ર ભુપત જાદવે ૬ ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે કાભભાઈ પરમારની હત્યા કરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. હત્યાની કબૂલાત અનુસાર, હત્યાના સમયે ભાનુ ઉર્ફે ભાનુમતીએ મૃતકના પગ પકડી રાખ્યા હતા અને મિત્ર ભુપત જાદવે નજીકમાં પડેલો પથ્થર ઉઠાવી કાભઈ પરમારને છાતી અને પેટના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. વડતાલ પોલીસે આ મામલે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…
GUJARAT

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

May 20, 2026
સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…
GUJARAT

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…

May 20, 2026
અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…
GUJARAT

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

May 20, 2026
Next Post
ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી

વી.એસ.હોસ્પિટલના કલિનિકલ રીસર્ચ કૌભાંડમાં ડોકટર મનીષ પટેલ, ડોકટર દેવાંગ રાણા સહીતના આરોપીઓ સામે ચાર્…

વી.એસ.હોસ્પિટલના કલિનિકલ રીસર્ચ કૌભાંડમાં ડોકટર મનીષ પટેલ, ડોકટર દેવાંગ રાણા સહીતના આરોપીઓ સામે ચાર્...

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર સીઇઓ ઝડપાયો | CEO arrested for cheating

યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર સીઇઓ ઝડપાયો | CEO arrested for cheating

1 year ago
અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

2 months ago
હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

8 months ago
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News