gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વી.એસ.હોસ્પિટલના કલિનિકલ રીસર્ચ કૌભાંડમાં ડોકટર મનીષ પટેલ, ડોકટર દેવાંગ રાણા સહીતના આરોપીઓ સામે ચાર્…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
વી.એસ.હોસ્પિટલના કલિનિકલ રીસર્ચ કૌભાંડમાં ડોકટર મનીષ પટેલ, ડોકટર દેવાંગ રાણા સહીતના આરોપીઓ સામે ચાર્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,11
ઓકટોબર,2025

અમદાવાદની ૯૪ વર્ષ જુની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.
એસ.હોસ્પિટલમાં આચરવામા આવેલા કિલિનિકલ રીસર્ચ કૌભાંડની દેશ વ્યાપી ચર્ચા થવા પામી
હતી. આ  કૌભાંડમાં નાણાંકીય ગેરરિતી આચરનાર
અને ફરજમા બેદરકારી દાખવવવા બદલ પૂર્વ સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ પટેલ
, સસ્પેન્ડેડ ડોકટર
દેવાંગ રાણા સહીતના આરોપીઓ સામે ચાર્જશીટ રીપોર્ટ તૈયાર કરાયો છે.૧૩ તબીબોએ તેમના
ખાતામા જમા થયેલી રકમ હોસ્પિટલને પરત કરી છે.જયારે સૌથી વધુ રકમ લેનારા ડોકટર ધૈવત
શુકલ તથા ડોકટર દેવાંગ રાણાએ તેમના ખાતામા જમા થયેલી રકમ હોસ્પિટલમા જમા કરાવી
નહીં હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. હોસ્પિટલના હાલના ઈન્ચાર્જ મેડીકલ
સુપ્રિેન્ડન્ટ ડોકટર પારુલ શાહ ઉપરાંત આર.એમ.ઓ.કૌશિક બેગડા તથા પ્રતિક પટેલને
શોકોઝ નોટિસ અપાઈ છે.

હોસ્પિટલમાં કલિનિકલ રીસર્ચ કૌભાંડ થયુ હોવાની વિગત બહાર
આવતા કોર્પોરેશન તરફથી તપાસ સમિતિની રચના કરવામા આવી હતી.સમિતિની પ્રાથમિક તપાસમા
તત્કાલિન હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ પટેલ દ્વારા ન્યુ ડ્રગ્સ એન્ડ
કલિનિકલ ટ્રાયલ-૨૦૧૯ના ટ્રાયલ રુલનુ પાલન કરવામા નહીં આવ્યુ હોવાની વિગત સામે આવી હતી.સમગ્ર
કિલિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈ ૩૦૯ પેજના પુરાવા અને ૫૦૮ ઈ-મેઈલ સહીત અન્ય પુરાવા
સામેલ કરવામા આવ્યા છે.ડોકટર મનીષ પટેલનુ એક વખત નિવેદન લેવામા આવ્યુ
છે.સસ્પેન્ડેડ ડોકટર દેવાંગ રાણા સામે સમન્સ છે.ડોકટર મનીષ પટેલને ત્રણ વખત
બોલાવીને ઉલટ તપાસ કરવામા આવી હોવાનુ જાણવા મળે છે. દેવાંગ રાણાની એએમસી મેટમાંથી
વી.એસ.હોસ્પિટલમાં કલિનિકલ ટ્રાયલ માટે નિમણૂંક થાય એ પહેલાં તેમણે કલિનિકલ ટ્રાયલ
માટેના એમ.ઓ.યુ. ઉપર સાઈન કરી દીધી હતી.દેવાંગ રાણાના પત્નીના ખાતામા રુપિયા ૧.૪૫
લાખ જમા કરાવાયા હોવાના પુરાવા તપાસ સમિતિ સામે આવ્યા છે.તેમના પારીવારીક ખાતામા
પણ રુપિયા ૩.૧૫ લાખ કંપનીએ તેમની મૌખિક સુચનાથી જમા કરાવ્યા હતા.૧૧ ટ્રાયલમાં તેઓ
અનઅધિકૃત હોવા છતાં પણ રુપિયા ૧૧.૧૫ લાખ પોતાના ખાતામા લીધા હતા.ડોકટર પ્રિયંકા
રાણાના ખાતામા ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમા રુપિયા ૩.૫૩ લાખ જમા થયા હતા.દરેક
કલિનિકલ ટ્રાયલ માટે જુદી જુદી શરતો નકકી કરાઈ હતી.

હોસ્પિટલમાં ૬૫માંથી ૪૮ ટ્રાયલ પુરી થઈ

હોસ્પિટલમાં રીસર્ચ કૌભાંડ બહાર આવ્યુ એ અગાઉ વર્ષ-૨૦૨૦થી
૨૦૨૫ સુધીમા ૬૫ કલિનિકલ રીસર્ચના કામ હોસ્પિટલને મળ્યા હતા. આ પૈકી ૪૮ ટ્રાયલ પુરી
કરાઈ હતી.૧૦ ટ્રાયલ ચાલી રહી હતી.પાંચ ટ્રાયલની કામગીરી શરુ થઈ નહતી.જયારે બે
ટ્રાયલ નહીં કરવા નિર્ણય કરાયો હતો.

કલિનિકલ ટ્રાયલમાં કોને કેટલી રકમ મળી

નામ    મળેલ
રકમ(લાખમાં)

ડોકટર મનીષ પટેલ ૩.૨૫

ડોકટર દેવાંગ રાણા ૫૬.૦૪

ડોકટર ધૈવત શુકલ 
૯૧.૮૩

ડોકટર પાર્થ શાહ  
૪.૨૦

ડોકટર શાલિન શાહ ૦.૧૦

ડોકટર સંદર્ભ પટેલ ૦.૫૫

ડોકટર ખુશાલી શાહ ૨.૯૩

ડોકટર દિશા પટેલ ૩.૭૫

ડોકટર રાજવી શાહ ૪.૬૩

ડોકટર કૃણાલ સથવારા ૮.૨૫

ડોકટર યાત્રી પટેલ ૫.૪૨

ડોકટર રોહન પટેલ ૦.૩૫

ડોકટર વૈશલ શેઠ ૪.૫૦

ડોકટર રવિન્દ્ર ઠકકર ૧.૨૬

ડોકટર દર્શિલ શાહ ૦.૨૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

September 8, 2026
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ
GUJARAT

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

September 8, 2026
वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म
GUJARAT

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

September 8, 2026
Next Post
ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

કાલે તાજમહલ અને લાલ કિલ્લો પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેશે : હાઈકોર્ટ

કાલે તાજમહલ અને લાલ કિલ્લો પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેશે : હાઈકોર્ટ

2.50 લાખ સામે 15.94 લાખ ચૂકવ્યા છતાં વધુ 10 લાખ માંગી ધમકી આપી | Despite paying 15 94 lakhs against …

2.50 લાખ સામે 15.94 લાખ ચૂકવ્યા છતાં વધુ 10 લાખ માંગી ધમકી આપી | Despite paying 15 94 lakhs against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 7મી ધરપકડ, આત્મઘાતી હુમલાખોર ઉમરને શરણ આપનારો યુવક ઝડપાયો | delhi terror attac…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 7મી ધરપકડ, આત્મઘાતી હુમલાખોર ઉમરને શરણ આપનારો યુવક ઝડપાયો | delhi terror attac…

10 months ago
કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot…

કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot…

8 months ago
સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…

8 months ago
‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી |…

‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News