gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણસામાં ભૂસ્તર તંત્રએ રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું ઃ ૧૨ વાહનો જપ્ત | Geological Survey uncovers …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
માણસામાં ભૂસ્તર તંત્રએ રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું ઃ ૧૨ વાહનો જપ્ત | Geological Survey uncovers …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં રેત માફિયાઓ બેફામ બન્યાં

વહેલી પરોઢે દોડીપાડ ખાતે સાબરમતી નદીના પટમાં ટીમો ત્રાટકી ઃ ૭૦ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માણસાના અનોડીયા ખાતે સાબરમતી નદીમાં
વહેલી પરોઢે ભૂસ્તર વિભાગે દરોડો પાડીને રેતી ચોરીનો મોટું નેટવર્ક પકડી પાડયું
હતું અને ૧૨ જેટલા વાહનો સાથે ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
જોકે કેટલી રેતીની ચોરી થઈ છે તે જાણવા માટે હાલ અહીં માપણીની કાર્યવાહી પણ હાથ
ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતી ચોરીની
પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે તેને અટકાવવા માટે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે
દ્વારા ભૂસ્તર વિભાગને સૂચના આપવામાં આવેલી છે. જેના અનુસંધાને મદદની ભૂસ્તરશાી
પ્રણવસિંહ દ્વારા જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમોને અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવા
માટે તાકીદ કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારે માણસા તાલુકાના ડોડીપાળ અનોડીયા
ખાતે સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થતી હોવાની માહિતી મળી હતી અને તેના
પગલે ટીમ દ્વારા અહીં અંધારામાં જ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં એક ટ્રેક્ટરમાં
બકેટ લગાવીને સાદી રીતેનું લોડિંગ કરવામાં આવતું હતું તેમજ અન્ય ચાર ટ્રેક્ટર ખાલી
હાલતમાં જ્યારે અન્ય પાંચ ટ્રેક્ટરને રેતી ભરેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા.
આ તમામ બાર જેટલા વાહનોને કબ્જે કરીને શિહોલી ખાતે આવેલી ચેક પોસ્ટ ખાતે રાખવામાં
આવ્યા છે. એટલું જ નહીં આ વિસ્તારમાં અત્યાર સુધી કેટલી રેતીની ચોરી કરવામાં આવી
તે જાણવા માટે અહીં માપણીની પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવી છે અને તેના આધારે આ
વાહનોના માલિકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. જિલ્લામાં હાલ વધી રહેલી રેતી
ચોરીની ઘટનાઓ બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે રેતી
માફિયાઓમાં પણ ફાફડાટ ફેલાઈ ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…
GUJARAT

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

May 25, 2026
આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…
GUJARAT

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

May 25, 2026
ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…
GUJARAT

ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

May 25, 2026
Next Post
કાલે તાજમહલ અને લાલ કિલ્લો પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેશે : હાઈકોર્ટ | Tomorrow Taj Mahal and Red Fo…

કાલે તાજમહલ અને લાલ કિલ્લો પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેશે : હાઈકોર્ટ | Tomorrow Taj Mahal and Red Fo...

મુંબઇના વૃદ્ધને ગાંધીબ્રિજ પાસે રિક્ષા ચાલકે લૂંટયા બાદ સામાન ફેંકી નીચે પાડયા | Emon chinnap mwan s…

મુંબઇના વૃદ્ધને ગાંધીબ્રિજ પાસે રિક્ષા ચાલકે લૂંટયા બાદ સામાન ફેંકી નીચે પાડયા | Emon chinnap mwan s...

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે | Indian Army’s weapons stockpiles to be increase…

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે | Indian Army's weapons stockpiles to be increase...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

2 months ago
અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

9 months ago
સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…

સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…

5 months ago
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News