gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,11
ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી
કાર્યક્રમ ઉપરાંત કોર્પોરેશનની વિવિધ કચેરીઓમાં પાણીની  બોટલ પુરી પાડવા માટે પાણી સમિતિ દ્વારા ટેન્ડર
કરાયુ છે.આ ટેન્ડર હાલ ઈવેલ્યુએશન પ્રક્રીયામા છે.બીજી તરફ કોર્પોરેશનના ફુડ
વિભાગે આ પ્રકારની કામગીરી બે વર્ષના સમય માટે કરવા રુપિયા એક કરોડનુ ટેન્ડર અલગથી
કર્યુ છે. ફુડ વિભાગ એ કોર્પોરેશનનો જ એક વિભાગ છે. આમ છતાં અલગથી ટેન્ડર કયા
કારણથી કરાયુ તે મુદ્દે મૌન સેવાઈ રહયુ છે.

પાણી સમિતિએ થોડા સમય પહેલા કોર્પોરેશન અને સરકારી
કાર્યક્રમોમા પાણીની બોટલ પુરી પાડવા ટેન્ડર કર્યુ હતુ. ૫૦૦ મિલીલીટરની પાણીની
બોટલમા પાણીનો બગાડ થતો હોવાનુ ધ્યાનમા આવતા ૨૦૦ મિલીલીટર
, ૫૦૦ મિલીલીટર
ઉપરાંત એક લિટરની પાણીની કાચની તેમજ પી.વી.સી.બોટલ પુરી પાડવા ટેન્ડર કરાતા બે
બીડરોએ ટેન્ડર માટે તેમની ઓફર ભરી છે. સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ
, ટેકનિકલ અને
ફાયનાન્શિયલ ઈવેલ્યુએશન પ્રક્રીયા બે-ત્રણ દિવસમા પુરી થયા પછી વર્કઓર્ડર
અપાશે.ફુડ વિભાગે પાણી સમિતિ કે વોટર પ્રોજેકટ વિભાગ સાથે સંકલન કરી કોર્પોરેશન
ઉપર પડનાર આર્થિક બોજ ટાળવાના બદલે વિવિધ સરકારી કાર્યક્રમોમાં જરુરીયાત મુજબ ૨૦ લીટરનો
એક જગ ઉપરાંત ૨૫૦ મિલીલીટરના રીયુજેબલ પાણીના પ્લાસ્ટિક અને પેપર ગ્લાસ બે વર્ષ
સુધી પુરા પાડવા રુપિયા એક કરોડની ટેન્ડર રકમ સાથેનુ અલગથી ટેન્ડર બહાર પાડયુ
છે.ટેન્ડરબીડ ૧૧ નવેમ્બરે ખોલવામા આવશે. ફુડ વિભાગે અલગથી પાણી પુરુ પાડવા કરેલા
ટેન્ડરને લઈ કોર્પોરેશનના એક પદાધિકારીએ નામ નહી આપવાની શરતે એટલુ જ કહયુ
, ફુડ વિભાગે અમારી
સાથે આ બાબતમા સંકલન કર્યુ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…
GUJARAT

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

March 29, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ’ થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ | BJP’s…
GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ’ થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ | BJP’s…

March 29, 2026
Next Post
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારો જાહેર કર્યા, યાદીમાં એક મુસ્લિમ નેતાનું નામ | BJP announces …

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારો જાહેર કર્યા, યાદીમાં એક મુસ્લિમ નેતાનું નામ | BJP announces ...

દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du…

દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du...

તલવાર અને ખંજર લઈને બે માથાભારે શખ્સો જાહેરમાં હુમલો કરવા દોડ્યા | Vadodara: Two men carrying swords…

તલવાર અને ખંજર લઈને બે માથાભારે શખ્સો જાહેરમાં હુમલો કરવા દોડ્યા | Vadodara: Two men carrying swords...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

7 months ago
સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે |…

સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે |…

2 months ago
સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…

7 days ago
વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r…

વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News