gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર તાલુકાના સરમત ગામે બે દિવસ પૂર્વે થયેલા ઝઘડાને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ વર્તમાન મહિલા સરપંચના પરિવાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ બાદ હવે કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ ચાર વ્યક્તિઓ સામે વળતી ફરિયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. સિક્કા પોલીસે બંને તરફથી નોંધાયેલી ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ દોલુભા જાડેજા, મુળુભા જાડેજા, હનુભા જાડેજા તથા પ્રુથ્વીરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, બે દિવસ પૂર્વે તેઓ પોતાના મોટરસાયકલ પર ગામમાં આટો મારવા નીકળ્યા હતા. તે દરમિયાન સરમત ગામે આવેલ વાછરા દાદાના મંદિર પાસે આરોપી દોલુભાએ તેમને ભૂંડી ગાળો આપી ફડાકા માર્યા હતા.

આ ઘટનાથી આહત થયેલા કુલદીપસિંહ ઘરે પરત ફરી ગયા હતા. પરંતુ બાદમાં ચારેય આરોપીઓ તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને લોખંડના પાઇપ તેમજ ઢીકા-પાટાથી મારપીટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હુમલામાં તેમને ઇજાઓ પહોંચી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જોકે ઇજાની ગંભીરતા અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ જ બનાવ અંગે બે દિવસ પૂર્વે આરોપી ગણાવાયેલા પક્ષ દ્વારા પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના કારણે બંને પક્ષ વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ગામમાં આ બનાવને લઈને ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે અને સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ છે.

સિક્કા પોલીસ મથકે બંને પક્ષની ફરિયાદોને ધ્યાનમાં લઈ તપાસ તેજ કરી છે. પોલીસે બંને પક્ષના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે તેમજ ઘટનાસ્થળની મુલાકાત લઈને હકીકતો એકત્રિત કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બંને પક્ષોને શાંતિ જાળવવા અને કાયદાનો સહારો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the…
GUJARAT

સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the…

April 23, 2026
ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself
GUJARAT

ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

April 23, 2026
સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…
GUJARAT

સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…

April 23, 2026
Next Post
કાલાવડના કૃષ્ણપુર ગામમાં પ્રેમલગ્નનો કરુણ અંત : 18 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ગળાફાંસા દ્વારા …

કાલાવડના કૃષ્ણપુર ગામમાં પ્રેમલગ્નનો કરુણ અંત : 18 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ગળાફાંસા દ્વારા ...

જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout...

જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર બન્યો : 2.24 લાખનો ચૂનો લાગ્યો | yo…

જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર બન્યો : 2.24 લાખનો ચૂનો લાગ્યો | yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

1 year ago
યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

2 weeks ago
નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…

નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…

8 months ago
Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ | Sixth Sche…

Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ | Sixth Sche…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News