gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં હડકાયા શ્વાને વૃદ્ધ અને બાળકો સહિત 5 લોકોને બચકા ભર્યા, શ્વાનના આતંકથી લોકોમાં રોષ | stray …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
મોરબીમાં હડકાયા શ્વાને વૃદ્ધ અને બાળકો સહિત 5 લોકોને બચકા ભર્યા, શ્વાનના આતંકથી લોકોમાં રોષ | stray …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi Stray Dog Attack: રાજ્યમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. મોરબીમાં નવલખી રોડ પર આવેલી એક સોસાયટીમાં હડકાયા શ્વાને એક જ દિવસમાં પાંચ લોકોને કરડ્યા હોવાના સમચાર સામે આવ્યા છે. જેમાં બાળકો અને વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. સતત સામે આવતી આવી ઘટનાઓથી આસપાસના લોકોમાં ડરનો માહોલ છે. 

આ પણ વાંચોઃ તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, મોરબીના નવલખી રોડ પર આવેલી રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. હકીકતમાં હડકવાથી પીડિત શ્વાને આ સોસાયટીમાં એક જ દિવસમાં વૃદ્ધા અને બાળકો સહિત કુલ પાંચ લોકોને બચકાં ભર્યા હતા. હાલ આ તમામ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે અને લોકો બહાર નીકળવામાં પણ ડરી રહ્યા છે. સ્થાનિકો તંત્ર પાસે આ હડકાયા શ્વાનને તાત્કાલિક પકડી તેને નિયંત્રણમાં લાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, દહેજ માટે હેરાન કરતા હતા સાસરિયાવાળા

સ્થાનિકો દ્વારા સતત વધતી આવી ઘટનાઓને લઈને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમની માંગણી છે કે, તાત્કાલિક ધોરણે આ હડકાયા શ્વાનને પકડવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. 

એક જ શ્વાને 15થી વધુને નિશાન બનાવ્યા

નોંધનીય છે કે, આવો જ એક કેસ આજે જેતપુરના ડેડરવા ગામમાંથી પણ સામે આવ્યો છે. જ્યાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત 15થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ ગ્રામજનોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો ત્યાં એન્ટી-રેબીઝની સારવાર આપવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનો એટલા ડરી ગયા છે કે, તેઓ હાલ ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત
GUJARAT

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

August 4, 2026
Next Post
ભુજ: 60 વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો | bhuj woman burns 60 …

ભુજ: 60 વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો | bhuj woman burns 60 ...

‘જૂનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને તમામ સગવડ અપાય છે’, મૃતક અમિત ખૂંટના ભાઈનો રાજ્યના જેલ વડાને …

'જૂનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને તમામ સગવડ અપાય છે', મૃતક અમિત ખૂંટના ભાઈનો રાજ્યના જેલ વડાને ...

તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર | massive cr…

તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર | massive cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

6 months ago
શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

1 year ago
પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…

1 year ago
બરાનપુરાના ચુનારા આવાસમાં માતા-પુત્ર સાથે ઝઘડો કરનાર બે સામે ફરીયાદ | Complaint filed against two fo…

બરાનપુરાના ચુનારા આવાસમાં માતા-પુત્ર સાથે ઝઘડો કરનાર બે સામે ફરીયાદ | Complaint filed against two fo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News