gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટેરામાં ટ્રેકટરમાં ભરેલા પાંચ પશુંઓ માલધારી ભગાડી ગયા | Fitu kou ra su seni Motera

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
મોટેરામાં ટ્રેકટરમાં ભરેલા પાંચ પશુંઓ માલધારી ભગાડી ગયા | Fitu kou ra su seni Motera
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારમોટેરામાં ટ્રેકટરમાં ભરેલા પાંચ પશુંઓ માલધારી ભગાડી ગયા 1 - image

કોર્ટની વારંવાર ટકોર આદેશ બાદ પણ રખડતા ઢોરો પર અંકુશ મેળવી શકાયો નથી.મોટેરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડીની ટીમ રખડતા પશું પકડવા માટે ગઇ હતી ત્યારે પોલીસ હોવા છતાં પણ મહિલા સહિત ચાર લોકો લાકડીઓ લઇ આવીને પશુઓ ભગાડી ગયા હતા. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોર્ટના આદેશ બાદ પણ રોડ ઉપર પશું રખડી રહ્યા છે ઃ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણના વધતા બનાવો

પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૨૬-૦૯-૨૫ના રોજ કોર્પોરેશનની સીએનડી વિભાગની ટીમ સાથે ચાંદખેડા વિસ્તારમાં રખડતા પશું પકડવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે મોટેરા વિસ્તારમાં નરનારાયણ પેટ્રોલ પંપ નજીકથી ગાયો સહિત ૯ રખડતા પશુ મળી આવ્યા હતા.

 પશુઓને પકડીને ટ્રેક્ટરમાં પૂરવાની કામગીરી વખતે પશુઓ પાછળ આવેલી જેમાંથી ચાર ગયો જતી રહી હતી બીજા પશુઓ  ખુલ્લી જગ્યામાં જતા રહ્યા હતા. આ સમયે ત્યાં માલધારીઓ હાજર હતા આ લોકોએ બૂમો પાડીને પશુઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી વધુ ટીમો અને નજીકમાંથી પસાર થતી ચાંદખેડા પોલીસ સ્ટેશનની ગાડીને પણ બોલાવી લેવામાં આવી હતી. બાદમાં પશુઓને ટ્રેક્ટર ટ્રોલીમાં પુરવા જતી વખતે માલધારીઓ લાકડીઓ સાથે આવ્યા હતા અને પશુઓને લાકડીઓ મારીને ભગાડી દીધા હતા. આ ઘટના બોડી વોર્ન કેેમેરામાં કેદ થઇ થતાં ચાંદખેડા પોલીસને અરજીની તપાસ બાદ ૧૫ દિવસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp…

ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp...

ખેતરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ચાર શખ્સો ઝડપાઇ ગયાં | Four people caught gambling in a farm

અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…

અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…

6 months ago
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

9 months ago
વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…

12 months ago
સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્યા રાવના જામીન મંજૂર, પણ કસ્ટડીમાંથી મુક્તિ નહીં | kannada a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News