gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડોક્ટર ઓનલાઇન ફ્રોડની જાળમાં ફસાયા

બેંકના વિભાગમાંથી વાત કરતી હોવાનું જણાવી મહિલાએ ઓટીપી મેળવી ટ્રાન્ઝેક્શન કરી નાંખ્યું ઃ પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ડિજિટલ એરેસ્ટ અને ઓનલાઇન ફ્રોડના વધતા કિસ્સામાં વધુ એકનો
ઉમેરો થયો છે. તેમાં ઓનલાઇન ફ્રોડ કરનાર 
ડોક્ટરને શિકાર બનાવીને ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫
લાખનો ચુનો લગાવી દીધો હતો. એચડીએફસી બેંકના વિભાગમાંથી વાત કરતી હોવાનું જણાવી
અજાણી મહિલાએ વોટ્સએપ વિડીયો કોલ કરીને વાતો દરમિયાન ઓટીપી મેળવી લઇને સ્વીગી
ફૂડમાં નાણાનું ટ્રાન્ઝેક્શન કરી નાંખ્યુ હતું.

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં શ્રીફળ હાઇટ્સમાં રહેતા મુળ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના વતની અને સૌરાષ્ટ્રમાં આટકોટ ગામે આવેલી મેડિકલ
કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં ડો. કેયુર ખિમદાસભાઇ નિમાવતે ઇન્ફોસિટી પોલીસ
મથકમાં આ બનાવ સંબંધે નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત મે મહિનાની તારીખ
૨૩મીએ બપોરના સમયે તેના પર અજાણી મહિલાનો વોટ્સઅપ વોઇસ કોલ આવ્યો હતો. જેમાં
એચડીએફસી બેંકને ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી વાત કરતી હોવાનું જણાવીને તેણે ક્રેડિટ
કાર્ડની લીમીટ વધારી શકાય તેમ હોવાનું જણાવતા ફરિયાદી ડોક્ટરે હા પાડી હતી. જેના
પગલે મહિલાએ વિડીયો કોલ કર્યો હતો. પરંતુ તેમાં તેનો ચહેરો દેખાતો ન હતો
, પરંતુ એચડીએફસી
બેંકનો લોગો દેખાતો હતો. અજાણી મહિલાએ ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવા સંબંધેની વાતો
કરીને વિશ્વાસ કેળવ્યો હતો. તે દરમિયાન ઓટીપી નંબર આવ્યો હતો અને થોડીવારમાં જ
ક્રેડિટ કાર્ડમાંથી રૃપિયા ૧
,૨૫,૦૦૪નું ટ્રાન્ઝેક્શન
થયાનો ઇ મેઇલ તથા ટેક્સ્ટ મેસેજ પણ આવ્યો હતો. આ દરમિયાન જ બીજો ઓટીપી પણ આવતાં
શંકા પડવાથી ફરિયાદીએ વિડીયો કોલ કાપી નાંખ્યો હતો. મેસેજ વિગતે જોતા સ્વીગી
ફૂડમાં ટ્રાન્ઝેક્શન થયાનું જણાયુ હતું. ફરિયાદીએ તુરંત સાયબર હેલ્પ લાઇન૧૯૩૦ પર
ઓનલાઇન ફરિયાદ કરવા સાથે બેંકમાં પણ જાણ કરી હતી. પરંતુ બેંક દ્વારા કાર્ડના બિલની
રકમ ભરપાઇ કરવા માટે અવાર નવાર ફોન કરીને એફઆઇઆરની નકલ માંગતા હોવાથી આખરે પોલીસ
સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

June 17, 2026
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …
GUJARAT

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

June 17, 2026
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

June 17, 2026
Next Post
ખેતરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ચાર શખ્સો ઝડપાઇ ગયાં | Four people caught gambling in a farm

ખેતરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ચાર શખ્સો ઝડપાઇ ગયાં | Four people caught gambling in a farm

અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…

અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being...

કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun …

કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

3 weeks ago
VIDEO : ‘હેરાન ન કરો, બચાવી લો…’ 500 કિમી દૂર જેલમાં શિફ્ટ કરાતા અતીક અહમદના પુત્રની CM યોગીને વિન…

VIDEO : ‘હેરાન ન કરો, બચાવી લો…’ 500 કિમી દૂર જેલમાં શિફ્ટ કરાતા અતીક અહમદના પુત્રની CM યોગીને વિન…

9 months ago
ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

7 months ago
સગીરા સાથે દુષ્કર્મના કેસના 2 આરોપીને 20 વર્ષની કેદ

સગીરા સાથે દુષ્કર્મના કેસના 2 આરોપીને 20 વર્ષની કેદ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News