gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ચાર શખ્સો ઝડપાઇ ગયાં | Four people caught gambling in a farm

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ખેતરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ચાર શખ્સો ઝડપાઇ ગયાં | Four people caught gambling in a farm
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર તાલુકાના સાદરા ગામે ખેતરમાં

જુગાર રમાડતો સુત્રધાર સહિતના ત્રણ આરોપી પોલીસને જોઇ નાસી છુટયા ઃ પટ્ટમાંથી રૃપિયા ૨૨ હજારની રોકડ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર તાલુકાના સાદરા ગામની સીમમાં આવેલા આમળાના ખેતરમાં
જુગાર રમાઇ રહ્યો હોવાની માહિતી મળવાના પગલે ચિલોડા પોલીસે રેડ પાડીને ચાર શખ્સોને
બાજીમાં મુકેલા રૃપિયા ૨૧ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જોકે ખુલ્લા ખેતરમાં
બાજી માંડી હોવાથી પોલીસને જોઇ જઇને જુગાર રમાડતો મુખ્ય સુત્રધાર સહિતના ત્રણ
શખ્સો દોટ મુકીને ભાગી છુટયા હતાં. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સાદરા ગામની સીમમાં કલ્યાણપુરા, સાદરાનો રહેવશી હમિર
ઉર્ફે સુમનજી ઉદજી ઠાકોર અને મહેશ ઉર્ફે મોહનજી ધુળાજી ચૌહાણ નામના શખ્સો બહારથી માણસોને
બોલાવીને જુગાર રમાડતા હોવાની માહિતી ચિલોડા પોલીસને મળી હતી. જેના પગલે પોલીસની ટુકડી
સીમમાં પહોંચી ત્યારે આમળાના ખુલ્લા ખેતરમાં આરોપીઓ કુંડાળુ વળીને જુગાર રમતા હતાં.
જોકે પોલીસને જોઇને આરોપીઓે દોટ મુકી હતી. ત્યારે પોલીસે પીછો કરીને સાદરા ગામના જયેશ
જુગાજી ચૌહાણ
, દેવા નારાજી
વણઝારા
, મહેશ નારાયણભાઇ
રાવલ અને માધવગઢના ગાભાજી કોયાજી ચૌહાણને ઝડપી લીધા હતાં. જ્યારે જુગાર રમાડનારા ઉપરોક્ત
બે શઅખસો ઉપરાંતશીહોલી મોટી ગામનો રહેવાસી અશોકજી શનાજી ઠાકોર એમ ત્રણ શખ્સો ભાગી છુટવામાં
સફળ રહ્યા હતાં. પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી નાશી છુટેલા ત્રણ શખ્સોને
ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R…
GUJARAT

May 14, 2026
મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…

ગુજરાતમાં ગરમી સાથે મિનિ વાવાઝોડું, : 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો | Mini storm with heat in Gu…

Next Post
અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…

અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being...

કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun …

કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ | Rs 78 lakhs ra otuputup ren ewe popun ...

MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f…

MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રાંડેડના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો વ્યક્તિ મુદ્દામાલ સાથે ઝડપાયો | madhupura police se…

8 months ago
રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

10 months ago
જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

4 weeks ago
હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News