gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
MSUની ત્રણ ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાંટની માગણી | msu demands 15 crore grant f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક બિલ્ડિંગ અને ગુંબજનું રિસ્ટોરેશન પૂર્ણતાના આરે છે.જેની પાછળ લગભગ પાંચ કરોડ રુપિયા જેટલો ખર્ચ થઈ ચૂકયો છે.

જોકે યુનિવર્સિટી પાસે બીજી પણ ઐતિહાસિક ઈમારતો છે અને હવે સત્તાધીશોએ તેના રિસ્ટોરેશન માટે રાજ્ય સરકાર પાસે ૧૫ કરોડ રુપિયાની ગ્રાંટની માગણી કરી છે.જે ઈમારતોનું રિસ્ટોરેશન જરુરી બન્યું છે તેમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટી અને ફાઈન આર્ટસ ફેકલ્ટીના પુષ્પબાગ બંગલોનો સમાવેશ થાય છે.જોકે સરકાર દ્વારા હજી ગ્રાંટ મંજૂર કરવામાં આવી નથી. સૂત્રોનું કહેવું છે કે, આ તમામ ઈમારતો ૯૦ કે તેના કરવા વધારે વર્ષ જૂની છે.તેમાં લાકડાનો વ્યાપક ઉપયોગ થયો છે અને આટલા વર્ષોમાં તેને ખાસો ઘસારો લાગ્યો છે.

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની ઈમારત ૧૩૮ વર્ષ જૂની

પરફોર્મિંગ આર્ટસ  ફેકલ્ટીની ઈમારત તો ૧૩૮  વર્ષ જૂની છે.આ ઈમારતમાં મહારાજી સયાજીરાવના કાર્યકાળમાં ૧૮૮૬માં તેમાં ગાયન શાળાનો પ્રારંભ થયો હતો.૧૯૪૯માં તેને મ્યુઝિક કોલેજનો અને ૧૯૮૬માં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસનો દરજ્જો મળ્યો હતો.તેના લાકડાના દાદર, ગેલેરી જેવા હિસ્સાને વહેલી તકે સમારકામની જરુર છે.

એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના બિલ્ડિંગમાં કાટમાળનો ઢગલો  

એજયુકેશન સાયકોલોજી ફેકલ્ટીની  ઈમારત પણ ૯૦ વર્ષ જૂની છે.૧૯૩૫માં આ ઈમારતમાં ટીચર્સ ટ્રેનિંગ કોલેજ શરુ થઈ હતી.યુનિવર્સિટીની સ્થાપા બાદ તેને એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીનો દરજ્જો મળ્યો હતો.ઈમારતમાં ફેકલ્ટી ડીનની ઓફિસ સહિતનો કેટલોક હિસ્સો અત્યારે ઉપયોગમાં પણ નથી લેવાતો અને કાટમાળના ઢગલા પડયા છે.

પુષ્પબાગ બંગલામાં ફાઈન આર્ટસ ફેકલ્ટી શરૃ થઈ હતી 

ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં આવેલો પુષ્પબાગ બંગલો ૧૦૦ વર્ષ કરતા પણ જૂનો છે.ફાઈન આર્ટસ ફેકલ્ટીની ૧૯૫૦માં સ્થાપના થઈ ત્યારે ફેકલ્ટીની શરુઆત આ જ બંગલામાં થઈ હતી.૨૦૧૧ બાદ તેના રિસ્ટોરેશન પાછળ ૬૦ લાખ રુપિયો જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.જોકે રિસ્ટોરેશન બાદ પણ આ બંગલાની ઉપેક્ષા કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી તો તેને તાળા જ મારી રખાયા છે અને હવે ફરી વખત તેનું સમારકામ કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c…

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c...

બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado…

બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado...

PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…

PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે તેજી બાદ અચાનક સસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | silver rate fall but gol…

ભારે તેજી બાદ અચાનક સસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | silver rate fall but gol…

6 months ago
જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

3 months ago
9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ | 9 year…

9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ | 9 year…

8 months ago
‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh…

‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News