gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ પીએમ આવાસ યોજનાના મકાનો રીસેલમાં આપવાના નામે કોર્પોરેશનના ત્રણ હેલ્થવર્કર સાથે ઠગાઇ કરનાર ભેજાબાજને સમા પોલીસે ઝડપી પાડતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

સમા મામલતદાર કચેરી પાસે પીએમ આવાસ યોજનાના ૧૫ જેટલા મકાનો રીસેલ કરવાના હોવાનું કહી અને તેના કોર્પોરેશનના અધિકૃત એજન્ટ તરીકે આઇકાર્ડ બનાવી તરલ પઢિયારે સમા અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા પ્રિયંકાબેન,દક્ષાબેન તેમજ સોનલબેનને ફસાવી રૃ.૬.૧૧ લાખ પડાવી લીધા હતા.

તરલે મકાન એલોટમેન્ટ,લોન પ્રોસેસ, કોર્પોરેશનના બેન્ક એકાઉન્ટની સહી-સિક્કાવાળી રસીદ સહિતના દસ્તાવેજો તૈયાર કર્યા હતા.જેથી સમાના પીઆઇ બીબી કોડિયાતરે ગુનો નોંધ્યો હતો.

પોલીસે આરોપી તરલ મઇજીભાઇ પઢિયાર(અર્થ આઇકોન,ખોડિયાર નગર, ન્યુ વીઆઇપી રોડ)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં એક વર્ષ પહેલાં બનેલા બનાવની રકમ તેણે વાપરી નાંખી હોવાની કબૂલાત કરી હતી.પાંચ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા ગયેલો તરલ ત્યાં સેટ થઇ શક્યો નહતો અને થોડા સમય બાદ રીટર્ન થયો હતો.તેણે વીઆઇપી રોડ પર વીઆઇપી વ્યૂ કોમ્પ્લેક્સના સાયબર કાફેમાં દસ્તાવેજો બનાવ્યા હોવાથી પોલીસે સીપીયુ કબજે લીધું હતું.રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ઇન્ફોસિસના મેનેજર બની ગોત્રીની શિક્ષિકા પાસે FD પર વધુ વ્યાજના નામે ૧૩ લાખ પડાવ્યા હતા

તરલ પઢિયાર સામે ત્રણ વર્ષ પહેલાં પણ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,તરલ પઢિયારે ગોત્રી ટીબી હોસ્પિટલ પાછળ રહેતી સ્કૂલ સમયની પરિચિત શિક્ષિકા ને પોતે હાલમાં ઇન્ફોસિસનો વડોદરાનો મેનેજર હોવાની ઓળખ આપી હતી.

તેણે એફડી પર સારું વ્યાજ અપાવવાના નામે શિક્ષિકા તેમજ તેમના માતા પાસેથી રૃ.૧૩.૫૦ લાખ લીધા હતા અને પાકતી મુદતે એક એફડીના રૃ.૫૪૪૫૦ને બદલે રૃ.૫૦ હજાર પરત કરી બાકીના ૧૩લાખ વગે કરતાં શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી.

દોઢ મહિના પહેલાં પણ દુકાનોમાં ચોરીઓ કરતો કેનેડા રિટર્ન યુવક  પકડાયો હતો

દોઢ મહિના પહેલાં પણ ગોરવા પોલીસે કેનેડાથી રિટર્ન થયેલા એક યુવકને ચોરીના બનાવમાં પકડયો હતો.

સારાભાઇ કેમ્પસમાં ડ્રાયફ્રુટ્સની દુકાન નું શટર તોડી રૃ.૧.૯૦ લાખની રોકડ ચોરી અને આ જ કેમ્પસમાં એક રેસ્ટોરાંમાંથી ૨૩ હજારની કેશ ચોરીના બનાવમાં ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ કેનેડાથી પરત ફરેલા આણંદના ક્રિયેશ પટેલની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત બંને ચોરી ઉપરાંત આરોપીએ ઇનઓરબિટ મોલ પાસેથી એક બાઇક અને ભરૃચના મેડિકલ સ્ટોરમાંથી પણ રોકડા રૃ.૪૭ હજાર અને કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક ચોર્યાની વિગતો ખૂલી હતી.કેનેડામાં એક્સિડન્ટ બાદ ડ્રાઇવિંગ લાયસન્સ રદ થતાં યુવકને રિટર્ન થવું પડયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad…

વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad...

વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ …

વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ ...

ચૂંઇ ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે અદાલતે વધુ ૪૧ દિવસનો સમય આપ્યો | Court gives 41 more days to …

ચૂંઇ ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે અદાલતે વધુ ૪૧ દિવસનો સમય આપ્યો | Court gives 41 more days to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

1 year ago
અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre…

અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre…

9 months ago
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

2 months ago
વડોદરામાં હવે જાહેર માર્ગો પર સ્કૂટર પાર્ક કરી વિદેશી શરાબની બોટલોનું વેચાણ કરતા ખેપિયા, વધુ એક પકડા…

વડોદરામાં હવે જાહેર માર્ગો પર સ્કૂટર પાર્ક કરી વિદેશી શરાબની બોટલોનું વેચાણ કરતા ખેપિયા, વધુ એક પકડા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News