gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ | We…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ | We…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Alert: ગુજરાતમાં એકતરફ ઉનાળાનો પ્રારંભ થતા ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી અઠવાડિયામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે, જે સામાન્ય જનતા માટે ગરમીથી રાહત લાવશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

કયા જિલ્લામાં ક્યારે છે માવઠાની શક્યતા?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 18મી અને 19મી માર્ચ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. 18મી માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની શક્યતા છે. જ્યારે 19મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર મોરબીમાં માવઠાની શકયતા છે, આ ઉપરાંત રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ નર્મદા સુરત તાપી માવઠાની શકયતા છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો

તાપમાનમાં થશે ઘટાડો

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2°C થી 4°C સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાન પણ સ્થિર રહેશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ જળવાઈ રહેશે.

હાલમાં રવિ પાકની કાપણીની સીઝન ચાલી રહી છે ત્યારે માવઠાની આગાહીએ ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. ખુલ્લામાં રાખેલો પાક પલળી જવાની અને તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે સાવચેત કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
અમરેલી: સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે લોકોની લાંબી લાઈનો, ઓનલાઈન બુકિંગ ઠપ્પ! | Long…

અમરેલી: સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે લોકોની લાંબી લાઈનો, ઓનલાઈન બુકિંગ ઠપ્પ! | Long...

જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવાના ફોન આપમેળ ‘કટ’ થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન | Customers a…

જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવાના ફોન આપમેળ 'કટ' થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન | Customers a...

અમદાવાદના સેટેલાઈટમાં ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, જાણીતી કંપનીના નામનો દુરુપ…

અમદાવાદના સેટેલાઈટમાં ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, જાણીતી કંપનીના નામનો દુરુપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી | Automation in t…

AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી | Automation in t…

9 months ago
આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો | GSEB …

આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો | GSEB …

4 months ago
ગુજરાતમાં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના …

ગુજરાતમાં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના …

11 months ago
વડોદરામાં પાણી મુદ્દે આજવા રોડ પર દત્તનગરના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો | Residents of Duttnagar p…

વડોદરામાં પાણી મુદ્દે આજવા રોડ પર દત્તનગરના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો | Residents of Duttnagar p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News