gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર | Arthritis suspect disguised as customer a…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર | Arthritis suspect disguised as customer a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જેતપુરની મુખ્ય બજારમાં ધોળે દિવસે ચોરી

હિન્દી ભાષી શખ્સ સોની વેપારીની નજર ચૂકવી સોનાના પેન્ડેન્ટ ભરેલી ડબ્બી સેરવી દુકાન બહાર બાઇક લઇ ઉભેલા સાગરિત પાછળ બેસી રફૂચક્કર

જેતપુર: શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મતવા શેરી વિસ્તારમાં આવેલી’ મહેન્દ્રકુમાર એન્ડ સન્સ’ નામની સોના-ચાંદીની પેઢીમાં ગત સાંજના સમયે ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂ. ૫.૪૦ લાખની માતબર કિંમતના સોનાના પેન્ડેન્ટની ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં સમગ્ર સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે.

શહેરના ધોરાજી રોડ પર માધવ પાર્કમાં રહેતા યુવાન વેપારી આદિત્યભાઈ તેજસભાઇ હરસોરા (ઉ.વ.૧૯)  ગત સાંજે પોતાની મતવા શેરીમાં આવેલી દુકાને હાજર હતા. સાંજના આશરે પાંચ વાગ્યાના સુમારે તેમના પિતા કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા. અને તેઓ દુકાન પર એકલા હતા. તે દરમિયાન માથા પર સફેદ ટોપી અને મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરેલો આશરે ૩૦ થી ૪૦ વર્ષનો એક હિન્દી ભાષી શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો.

આ શખ્સે કાનમાં પહેરવાની કડીઓ ખરીદવાના બહાને આદિત્યભાઈને વાતોમાં પરોવી દીધા હતા. વેપારી યુવક તેને અલગ-અલગ વેરાયટીની કડીઓ બતાવી રહ્યો હતો. તે દરમિયાન આરોપીએ યુવકનું ધ્યાન ભટકાવી કાઉન્ટર પર પડેલી સોનાના પેન્ડલ ભરેલી ડબી હાથચાલાકીથી સેરવી લીધી હતી. યુવક કંઈ સમજે તે પહેલાં જ આરોપી દુકાનની બહાર નીકળી ગયો હતો અને દુકાનથી થોડે દુર મોટરસાયકલ ચાલુ રાખીને ઉભેલા પોતાના સાગરિત પાછળ બેસીને આંખના પલકારામાં ફરાર થઈ ગયો હતો.

યુવકને શંકા જતાં તેણે કાઉન્ટર તપાસ્યું તો પેન્ડલની ડબી ગાયબ હતી. તેણે તુરંત જ પોતાના પિતાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ચોરી થયેલ ડબીમાં કુલ ૫૮ જેટલા સોનાના પેન્ડલ હતા, જેનું વજન આશરે ૫૦ ગ્રામ હતું અને તેની કુલ કિંમત રૂ. ૫,૪૦,૦૦૦/- થવા જાય છે.

ઘટના બાદ પિતા-પુત્રએ આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે તેમણે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે શહેરના અન્ય સોની વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc…

દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc...

100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China’s retalia…

100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China's retalia...

બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે | BJP JDU 101 101 in Bihar while allies…

બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે | BJP JDU 101 101 in Bihar while allies...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

9 months ago
કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…

કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…

1 year ago
બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા | Mohalla clinics started in B…

બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા | Mohalla clinics started in B…

10 months ago
ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો | Accused who abducted a 10th grade student arrested

ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો | Accused who abducted a 10th grade student arrested

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News