gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં માંજલપુરના ભેજાબાજ મિલીન પટેલે લંડનના નામે વધુ એક યુવતીને છેતરી | Vadodara : Manjalpur’s M…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં માંજલપુરના ભેજાબાજ મિલીન પટેલે લંડનના નામે વધુ એક યુવતીને છેતરી | Vadodara : Manjalpur’s M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Visa Fraud : વડોદરાના માંજલપુર વિસ્તારમાં વિદેશ મોકલવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ મિલીન પટેલ સામે લંડન મોકલવાના બહાને પોરની એક યુવતી સાથે રૂા.15 લાખની છેતરપિંડી કરી હોવાની વધુ એક ફરિયાદ દાખલ થઇ છે.

 પોરમાં કાયાવરોહણરોડ પર ગોવિંદપાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર કરસનદાસ મહંતે વરણામા પોલીસ સ્ટેશનમાં મિલીન ઈન્દ્રવદન પટેલ (રહે.સોનલપાર્ક, માંજલપુર, મૂળ કંડારી, તા.કરજણ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પુત્રી શિવાંગીને લંડન જવાનું હોવાથી પોરમાં તેની ફ્રેન્ડ હેતલ સાથે વાત થઈ હતી. બાદમાં તેમને મિલીન સાથે ફોન પર વાત કરતા મિલીને માંજલપુરમાં તુલસીધામરોડ પર લીલેરિયા પેરામાઉન્ટ ખાતે માર્ચ-2023માં બોલાવ્યા હતાં. મિલીને લંડન મોકલવા માટે રૂા.15 લાખ ખર્ચ થશે તેમ કહ્યું હતું. 

ત્રણ દિવસ બાદ મિલીન પોર ખાતે પોર પેલેસ હોટલ પર આવ્યો હતો અને શિવાંગી પાસેથી ડોક્યૂમેન્ટ તેમજ રૂા.28 હજાર રોકડ લીધા હતા. ત્યારબાદ મિલીને તેના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું કહેતા તબક્કાવાર રૂા.15 લાખ જમા કરાવ્યા હતા. લંડન જવા માટે બે વર્ષ સુધી મિલીને કોઈ પ્રોસિજર નહી કરતા તેની પાસે પૈસા પરત માંગ્યા હતાં જેથી તેણે બે ચેક આપ્યા હતાં જો કે આ ચેક પરત જણાતા વરણામા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. 

તે સમયે મિલીને સમાધાન કરી પૈસા પરત કરવા માટે ચેક આપ્યા હતાં. આ ચેક પણ બેંકમાં જમા કરાવતા તે પરત ફર્યા હતાં. દરમિયાન મિલીને તા.9 ઓગસ્ટ 2025ના રોજ લંડનના વિઝાનો સ્ક્રિન શોટ શિવાંગીના મોબાઈલ પર મોકલ્યો હતો. આ વિઝા અંગે તપાસ કરાવતા તે બોગસ હોવાનું જણાયું હતું. ત્યારબાદ મિલીન પાસે પૈસાની માંગણી કરતા તે આપતો ન હતો અને છેલ્લે પૈસા પરત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે મિલીન પટેલ સામે બે દિવસ પહેલાં પણ દંપતીને કેનેડા મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
વડોદરામાં ભાજપના ઝંડા લગાડવા કોર્પોરેશનના કર્મચારીઓને ધંધે લગાડાયા, નવા પ્રદેશ પ્રમુખના સ્વાગત પહેલા…

વડોદરામાં ભાજપના ઝંડા લગાડવા કોર્પોરેશનના કર્મચારીઓને ધંધે લગાડાયા, નવા પ્રદેશ પ્રમુખના સ્વાગત પહેલા...

ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો | PCB conducted IMFL Raid in chandkh…

ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો | PCB conducted IMFL Raid in chandkh...

જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |…

જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ, પૈસાની લેતીદેતીમાં લાકડાના ધોકાથી કર્યો હુમલો | Son Ki…

મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ, પૈસાની લેતીદેતીમાં લાકડાના ધોકાથી કર્યો હુમલો | Son Ki…

9 months ago
મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

1 year ago
અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’ | ahmedabad …

અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’ | ahmedabad …

12 months ago
બગદાણા: શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ ખાતે ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો

બગદાણા: શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ ખાતે ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News