gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર.. | om prakash rajbhar …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર.. | om prakash rajbhar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Om Prakash Rajbhar Threatened To Break Alliance With NDA: સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે NDA સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી છે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં NDA પાસે 4-5 બેઠકોની માગ કરી છે. ઓમ પ્રકાશ રાજભરનું કહેવું છે કે, અમારી પાર્ટીને બિહારમાં ચૂંટણી લડવા માટે એક પણ બેઠક નથી આપવામાં આવી. તેમણે આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી છે. રાજભરે આરોપ લગાવ્યો કે, ભાજપ ‘ગઠબંધન ધર્મ’નું પાલન નથી કરી રહ્યું.

153 બેઠકો પર લડીશું ચૂંટણી

ઓમ પ્રકાશ રાજભરે આગળ કહ્યું કે, ‘સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી બિહારમાં એક મોરચો બનાવશે અને તમામ બેઠકો પર ચૂંટણી લડશે. હવે સુભાષપા બિહાર ચૂંટણી પોતાના દમ પર લડવાનું વિચારી રહી છે. અમે એક મોરચો બનાવીશું અને ત્યાં ચૂંટણી લડીશું. અત્યાર સુધીમાં પાર્ટીએ પ્રથમ તબક્કાની 52 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થશે. અમે 153 બેઠકો પર ચૂંટણી લડીશું. બિહાર ભાજપના નેતાઓ ગઠબંધન ધર્મનું પાલન કરવાનું નથી જાણતા, બિહારના ભાજપા નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને ખોટું ફીડબેક આપ્યું છે. તેની સજા બિહારના લોકોને મળશે. અમે અમારા ગઠબંધન ધર્મનું પાલન કરવા માટે તૈયાર છીએ. હજુ પણ થોડો સમય છે. જો તમે અમને તમારી સાથે રાખવા માંગતા હોય તો અમને 4-5 બેઠકો આપી દો.’

આ પણ વાંચો: દિગ્ગજ ભાજપ નેતાને રાજીનામું આપવાની ઇચ્છા, કહ્યું- મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ ગઈ

NDAનો સીટ-શેરિંગ ફોર્મ્યુલા

તમને જણાવી દઈએ કે, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NDAએ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. NDAએ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડશે. 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં  મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ…

જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : 'ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ...

જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ…

જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ...

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect…

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

9 months ago
‘મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા, શિવસેનાને ભાજપમાં ભેળવી દેશે’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Ek…

‘મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા, શિવસેનાને ભાજપમાં ભેળવી દેશે’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Ek…

12 months ago
દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw…

દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw…

11 months ago
LPGની અછતની અફવા : કાળાબજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયા | Rumors of LPG shortage: Gas cylinder…

LPGની અછતની અફવા : કાળાબજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયા | Rumors of LPG shortage: Gas cylinder…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News