gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

RTOની મહિલા ક્લાર્કને ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઇ | ACB officials caught RTO junior clerk…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
RTOની મહિલા ક્લાર્કને ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઇ | ACB officials caught RTO junior clerk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

સરકારે ભ્રષ્ટ્રાચાર ઘટાડવા અને  કામગીરી વધુ સુદઢ બનાવવ માટે આરટીઓની સેવા ઓનલાઇન કરી છે. પરંતુ, ઓનલાઇન સેવાઓને એપ્રુવલ કરવાના નામે અમદાવાદ આરટીઓમાં ફરજ બજાવતી મહિલા જુનિયર ક્લાર્કને ક્યુ આર કોડથી રૂપિયા ૮૦૦ની લાંચ લેતા ઝડપી લેવામાં આવી હતી.અમદાવાદમાં  રહેતા એક વ્યક્તિ મોટર ડ્રાઇવીંગ ચલાવે છે. તેમના બે ક્લાઇન્ટને આરસી બુકની ડુપ્લીકેટ બુક જોઇતી હોવાથી તેમણે ઓનલાઇન ચલણથી ૭૦૦ રૂપિયા આરટીઓમાં જમા કરાવ્યા હતા. તેમ છતાંય, અમદાવાદ આરટીઓમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સ્વાતિ રાઠોડે  અરજીને વેરીફાઇ અને એપ્રુવલ આપવાનું કહીને વધારાના ૮૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જે નાણાં ચુકવવા માટે પેમેન્ટ એપનું  સ્કેનર મોકલ્યુ હતું. જેના નાણાં ડ્રાઇવીંગ સ્કૂલના સંચાલકે સ્વીકારી લીધા હતા.

જે અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં એસીબીના અધિકારીઓએ પેેમેન્ટ અને વોટ્સએપ ચેટના આધારે જુનિય ક્લાર્ક સ્વાતિ રાઠોડને ઝડપીને તેના વિરૂદ્દ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે એસીબીએ ક્યુ આર કોડથી લાંચ માંગવા અંગે લાંબા સમય બાદ ફરિયાદ નોંધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Next Post
અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year…

અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year...

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat...

શાંતિના પ્રયાસો અને દૃઢ સંકલ્પનું પ્રતિક, ગાઝા સીઝફાયર મુદ્દે PM મોદીએ કર્યા ટ્રમ્પના વખાણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

1 year ago
સાળંગપુર ધામ: કષ્ટભંજન દેવનો અદભૂત ગ્રામીણ શણગાર, ગોવાળિયાના મનમોહક સ્વરૂપે હનુમાનજીએ આપ્યા દર્શન | …

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

11 months ago
નેસડા ગામની સીમામાં જુગાર રમતા 6 ઝડપાયા, 7 ફરાર | 6 caught gambling in Nesda village limits 7 abscon…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News